________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રમાણ દજીના પુત્ર છે, અને નવા વરસને દિવસે જ તે બંધુએ વીશ વરસની નાની ઉમરે આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો છે. સં. ૧૯૫૧ની સાલમાં તેને જન્મ થયો હતો, અને જ્યારે તેમને રહેત્સર્ગ થયો ત્યારે એલ, એલ, બી. ની પરીક્ષા આપી હતી. દરેક પરીક્ષામાં તે બંધુ ખલેલ વિના પાસ થતા, અને ભવિષ્યમાં કામને અને ધર્મને દીપાવનાર થશે તેવી આગાહી આપતા હતા. જોકે આ સભાના તે બંધુ સભાસદ નહોતા, પણ આ સભા તરફ સંપૂર્ણ દીસે છ ધરાવનાર અને કાર્યમાં સહાયક હતા. આ સભા તરફથી બહાર પડેલ રત્નાકર પચીશીની પ્રેસકોપી તે બંધુએ તૈયાર કરી આપી હતી, અને આ સભા તરફથી તૈયાર થતું લગભગ છ હજાર લેકના પ્રમાણ વાળું શ્રી ધન્ના ચરિત્રનું ભાષાંતર તેઓ જ તૈયાર કરતા હતા. આ ભાષાંતરને અમુક ભાગ તે બંધુએ તૈયાર કરેલ છે, અને આ દિવાળીની રજામાં તેઓ આ ભાષાંતર સંપૂર્ણ કરવાની ઈચ્છા ધરાવતા હતા, તેવામાં આવે અણધાર્યો બનાવ બની ગયે છે. તે બંધુ બહુ સરલ પ્રકૃતિના, નિષ્કપટી, ભેળા, આનંદી અને જરા પણ પ્રસંગ પડે તેની સાથે મળી જાય તેવી સરલ પ્રકૃતિનાં હતા. તે બંધુના મૃત્યુથી આ સભાએ ભવિષ્યને એક ઉત્તમ સભાસદ ગુમાવ્યો છે, જેનકોમે એક ઉત્તમ સેવક ગુમાવ્યું, છે અને તેમના કુટુંબમાંથી નિષ્કપટી અને સરલ- હદથી પુત્ર ગુમ થયેલ છે. ત્રાણાનું બંધ પૂરો થતાં સર્વ જી ચાલ્યા જાય જ છે, તેમની પાછળ શેક કરીને કર્મબંધ કરવાથી ભવિષ્યમાં પુનરપિ આવા ખાંચાઓ પડવાનો સંભવ રહે છે, તેથી તે ધમી કુટુંબના ગૃહસ્થાને મિથ્યા શેકમાં નહિ પડવા અમે વિનંતિ કરીએ છીએ, તે બંધુના આત્માને શાંતિ ઈચ્છીએ છીએ, તે બંધુના વૃદ્ધ પિતા, નાની ઉમરની પત્નિ અને અન્ય સર્વ કુટુંબી જનેને દિલાસો આપીએ છીએ, અને ભવિષ્યમાં ધર્મ કાર્યમાં વધારે પ્રવર્તવા પ્રેરણા કરીએ છીએ.
જીવનની નશ્વરતા આવી જ છે. સંસારમાં ઉપર ઉપરથી, લાગતું સુખ દુઃખ, પણે પરિણમી જતાં સંસાર ખારે ઝેર લાગે છે, પણ મને એવું ઘડાયેલું છે, મન, ઉપરનાં સંસ્કારે એવી જાતનાં પડેલાં છે કે સમશાનવૈરાગ્યની જેમ બે વખત વૈરાગ્ય અનુભવીને મનુષ્ય પાછા સંસારના મેહમાં ખેંચાઈ જાય છે. મોહની જે પ્રબળ સત્તા મનુષ્ય ઉપર ચાલે છે તેને આ અજબ પુરાવે છે. અન્યને મરતાં જોઈને અંદરથી અન્ય જીવનારને તે તેનું મન એમજ કહે છે કે “ભલે તે મૃત્યુ પામ્યા, તારે હજુ વાર છે. શું તારૂં મૃત્યુ આમ અચાનક થવાનું છે?” અવા
૧ ભાઈ રતીલાલની પત્ની પણ તેની પછી માત્ર ર૩. દિવસે એટલે કાતિક વદિ ૯ મે પંચતત્વ પામી છે તે બહુ ખેદકારક બીની બની છે.
For Private And Personal Use Only