Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ શ્રી જૈન ધર્મ પ્રશ્નારા. : સ્વયં સેવકાએ જે ઉત્સાહ ભર્યું" કાર્ય ખાવા પીવાની પણ દરકાર કર્યો વગર કર્યું છે તે માટે વિશેષ આભારી છે. ખરેખરી આનંદજનક બીના તે તે છે કે આ સ્વયં સેવકામાં ફક્ત જૈન તા એકજ છે, જ્યારે બીજા સવ જૈનેતર છે, છતાં કામના ભેદના જરા પણ વિચાર કર્યા વગર સેવાની લાગણીથી જ તેઓએ કાર્ય કર્યું છે. આ સ્વયંસેવકાના ઉત્સાહ ઉત્તેજનને પાત્ર છે, જેનામાં પણ આવા રવયંસેવક સેવાની " શુદ્ધ ભાવનાથી ઉત્પન્ન થવાની જરૂર છે ભાવનગરના જૈન યુવક મંડળને અમારી સૂચના છે કે આવા ઉપયોગી કાર્ય માં તેએ પોતાના ઉત્સાહ રેલાવશે, કાર્ય શક્તિ વાપરશે, તા તેના વધારે સદુપયેાગ થવા સાથે જૈનકામની સેવા કર નારી એક સારી સંખ્યા ભવિષ્યમાં મેળવવા આપણે ભાગ્યશાળી થઇ શકીશું. પા લીતાણા ઠાકેાર સાહેબ બહાદુરસિંહજી તરફથી પણ આ મેળાના ટાઈમમાં જગાત માફ કરવામાં આવી હતી, જેથી યાત્રાળુઓને સ્ટેશને ઉતરતાં જગાતની ભાગવત્રી પડતી હાડમારી ઓછી થઇ હતી; વળી રાજ્યનાં મોટા મકાના પશુ યાત્રાળુઓને ઉત્તરવા માટે તેમના તરફથી ખાલી આપવામાં આવ્યા હતા. મહારાજા બહાદુરસિંહજીનું આ પગલું સ્તુતિપાત્ર છે, અને હાલમાંજ તેએ ગાદીનશીન થવાના છે, તા ભવિષ્યમાં જૈનકામ પ્રત્યે તેઓ સારા સદ્દભાવ ધરાવશે, જગાતની હાડમારી માંથી કાયમને માટે યાત્રાળુઓને મુક્ત કરશે અને શત્રુંજય પર્વત ઉપર અપૂર્ણ રહેલાં કાર્યો તેઓ પૂરાં કરવા દેશે તેવી આપણે આશા રાખીશું. પરમાત્મા આ આશા જલદી પૂરી પાડા. R * કાન્તકી પૂર્ણિમાના અને બીજા મેળાઓ ઉપર શેઠ આણુદજી કલ્યાણજીની પેઢી તરફથી યાત્રાળુઓની સગવડ માટે જેટલે પ્રયત્ન થવા જોઇએ તેટલા થતા નથી, તેમાં ખામી દેખાય છે, તે સંબંધમાં તેના કાર્ય વાહકોએ તેમજ પાલીતાણાની પેઢીના મુનીમે ખાસ ધ્યાન આપવાની આવશ્યકતા છે. વળી જૈનેતર સ્વયંસેવકે આવા કાર્ય માં આપણને સહાય કરે તેને તમામ પ્રકારની સગવડ કરી આપવી તે પણ આપણુ કાર્ય છે. આવી ખાખતમાં કોઇપણ પ્રકારની મંદતા દેખાય છે તે દેખાવી ન જોઇએ. આ જમાના સગવડના છે. સગવડ જેમ વધારે થાય તેમ ઉદ્વાર દીલનાં ગૃહસ્થા તરફથી વધારે આવક થાય છે, છતાં આ ખામતમાં કેમ ગફલતી થતી હશે તે અમે સમજી શકતા નથી. આદીશ્વર ભગવાનના મૂળ ગભારામાં અને છાહુારના રોગમડપમાં કાર્તકી પૂર્ણિમાએ અને અન્ય દિવસેાએ સાંજના ચાર વાગતા સુધી પણ જે ભીડ ભાગવવી પડે છે તે જોતાં આખા દેરાસરમાં વચ્ચે ભાટ વિગેરે તરફથી રાખવામાં ગી શી જ A છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36