________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાર. ચારે અને પ્રશ્નોને બહુ સૂક્ષમ અભ્યાસથી બધુ નેચંદ્ર ઉત્તર આપી મારા હૃદયપુષ્પને પ્રફુલ્લિત બનાવ્યું છે.
નેહચંદ્ર–ગુરૂછી મોતિચંદ્ર છેવટે એક મહાન પ્રશ્ન મારી પાપ મુક્યો છે કે જે પ્રશ્નથી મારું મન પણ ઉંડા આલોચનના વમળમાં ગોથાં ખાધા કરે છે. આપ મહાત્મા સિવાય અન્યથી તેનું શાંતિકારક સમાધાન મળવું મુશ્કેલ છે. તેને પ્રશ્ન એ છે કે-આપણા સિદ્ધાતાનુસાર ઉદ્યમ યા કમ બને માન્ય છે કે એક, જે બને હોય તો વ્યવહાર અને નિશ્ચયમાં બેમાંથી મુખ્ય–શૈણુપણું કેણુ ભગવે છે અને કયે સ્થાને કેને મુખ્યતા અને કેને ગણતા આપી શકાય? આ વિષયમાં આપણા દર્શનની સાથે ભિન્ન દર્શનવાળાને કેટલો વિરોધ છે? તથા દેવ અને પુરૂ વાર્થને સત્ય ભાવ શું છે? તથા તે બનેમાં આદિ કોણ છે?
સૂરિજી–મૈક્તિચંદ્ર! તમારા અને ઉંડા વિચારો અને સૂક્ષમ અભ્યાસને સૂચવનાર છે. તમારા દરેક પ્ર”નો વિચારવા લાગ્યા છે તથા તેને સૂક્ષ્મદ્રષ્ટિએ અને વશ્ય ટ કરવા ગ્યા છે. તમારા આવા ચમત્કારિક પ્ર”નોથી મારા અંતરાત્મામાં અપૂર્વ આનંદ પ્રગટી રહ્યા છે, પરંતુ સાધુઓને માર્ગમાં વાર્તાલાપ કે ઉપદેશે કરવાની પ્રભુએ મનાઈ કરેલી છે; કારણકે તેમ કરવાથી સાધુજને માર્ગમાં અન્ય સૂકમ જીનું સંરક્ષણ કરી શકતા નથી અને તેના આચારમાં ખલન થાય છે. એ હેતુથી એગ્ય સ્થાનમાં જઈને સ્થિરતાપૂર્વક બેસી તમારા અને વિચાર કરીશું અને અનેક દલીલે પૂર્વક તેને ઉત્તર આપશું.
પૂર્વોક્ત વાર્તા થયા પછી પ્રમોદસિધુ આચાર્ય પિતાના શિખેને સાથે લઇ સમુદ્ર કિનારા પર આવ્યા. સમુદ્રની રમણિયતા અને ચિરકાળ પિતાની મર્યાદામાં તેની રમણતા દેખી આચાર્ય પિતાના શિષ્યને સમજાવવા લાગ્યા કે ઈજનેએ તથા શિષ્ટના પગલે ચાલનાર ઉચ્ચાશયી જનેએ પિતાના હદયને આવા ઉત્તમ ગુ.
થી ખાસ સંસ્કારી કરવાની જરૂર છે. ગાંભીર્યતા ગુણ સમુદ્ર પાસેથી રસપૂર્વક ભવ્યાત્માએ ખાસ લેવો જોઈએ છે. જયાં સુધી આવા મુખ્ય ગુણો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આત્માની નિર્મળતા થવી અશકય છે. શિષ્ય આચાર્યશ્રીના મુખારવિંદમાંથી પ્રાદુર્ભત થતી શિક્ષાઓને સૂત્રવાકરૂપે માનતા હોવાથી અને તેનું અનુકરણ કરવાને ખાસ ઉત્સાહ દેખાડનારા હેવાથી આચાર્ય મહારાજના વચને તેમણે અંગીકાર કર્યા.
અપૂર્ણ." -
For Private And Personal Use Only