________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
==
મા ધુમ એક
(વર્ષ 'હતકારી થક શ છે, શ્રી ને સહુ પોતાના પ્રિતિ સી.એ પ્રમાણે અદબ ચગ્ય અને છે, અને તેના જેટલા અંશે આદર કરી રોકાય છે. તેટલા મો દુનીયાનુંડિતજ થતુ જાય છે. આથી સંયમજીવન એકાન્ત હિતકારી છે એમ સ્પષ્ટ થાય છે. ખરેખર સઘળી સાંસારિક આશા-તૃષ્ણાને કેદી સયમજીવન જીવ્ નઃ નિદ્રાશયની આંતરભાવના ઘણીજ ઉમદા હૈાય છે. ક્ષુદ્ર દ્રષ્ટિના સંસારી જીવાને જવા મારા તારાના ભેદ ભાવ હોય છે, તેવા તેમનામાં હતેા નથી. તેમને તો એ ખુ જગત્ નિજ કુટુંબ જેવુજ જણાયું છે. આવી ઉદાર ભાવનાવડે ગમે તે મનુષ્યનું ચારિત્ર્યબળ અતિ રૂમદા અને અન્ય ભવ્ય તેને અનુકરણ ચેાગ્ય પની શકે છે. જેમનું મન સદા વૈરાગ્યથી વાસિત-વિષય કષાયના પ્રપોંચથી વિરક્ત-સમતા રસમાં રગાયેલુ રહે છે. તે મુનિમહાશયે અને તેમના પત્ર પગલે ચાલનારા શિષ્યે! આખી આલમની સદ: શાન્તિ ઇચ્છે છે, સહુ સદ્દગુણશાળાં હની એક ખીન્દ્રનું ભલુંજ ચાહતા અને કરતાં રહે, કાઇ પણ દુ:ખી કે દોષવન ન રહે અને સહુ સદાય સર્વત્ર સુખી સુખી રહે, એવીજ અમૃતમય આશિયાની વૃષ્ટિએ તે કરતા રહે છે. વળી તે એવા ઉત્તમ વિચાર માત્ર કરીને વિ મા નબ, પણ એ અજ્ઞાન અને વિવેકચે૨ે દુષ્કાર્ચ કરી દુ:ખી થઇ રહ્યા હોય તેના ઉ ૬૨ કરૂણા લાવી સદુપદેશવડે તેમને તેવા પાપ-કથી ઉદ્ધા વા અને પવિત્ર ત્યમાર્ગે ચઢાવવા અને તેની દુઃસ્થિતિ ગમે તે રીતે દૂર કરવા તનતેડ મહેન કરે છે, અને તવા કાર્યમાં યથ શક્તિ તન મન ધનથી મદદ કરવા અન્ય યેાગ્ય જનોને પણ પ્રેર છે-પ્રેરણા કરે છે
પૂર્વે સુકૃત્ય કરવાવડે સુખી થયેશ અને પવિત્ર આચાર વિચારના સતત સેવનથી સદ્દગુણી ખનેલા અન્ય બને અને હેનેાને નિરખી નિરખી દીલમાં પ્રભુદિત થાય છે, સુકૃત્યની અનુમેાદના કરે છે, એ બધું સુકૃત્યનુંજ ફળ છે, એમ ભલી ઘેરે સમાવી તેમને પવિત્ર ધર્મમાં અધિકાધિક ઉત્સાહિત કરે છે અને પુણ્યમાર્ગ માં સારી રીતે દ્ન કરે છે; જેથી તે પણ એ મુનિમહાશયની પડે સર્વ શક્તિથી શાસનની પ્રભાવના કરે છે. વળી પૂર્વ ભવના પ્રચંડ પાપયેાગે અતિ મલીન અધ્યવસાચવાળા, નિર્દય પરિણામી, નિન્દક અને ધિઠ્ઠાઇને પારણુ કરનારા આત્મટ્રાહી ટવા ઉપર પણ લેશ માત્ર દ્વેષ નહિ લાવતાં તેમને પ્રચંડ કવશ સમજી, પેાતાના મનનું સમાધાન કરી, સંયમમાર્ગમાં સાવધાનપણે આત્મવીર્ય કારવી, સ્વપનું હિત સાધવા ચૂકતા નથી. એ રીતે વિચારમાં, વાચામાં અને આચા રમાં પુણ્ય-અમૃતનું સિંચન કરતા, અનેક કેટિ ઉપગારે વડે ત્રિભુવનવાસી જીવાને પ્રસન્ન કરતા અને અન્યના લેશમાત્ર ગુણને પણ સૂક્ષ્મદર્શક યંત્ર જેવી સ્મૃતિ
For Private And Personal Use Only