________________
Shri Mahavir Jain Aradhana Kendra
પણ
www.kobatirth.org
અને એવા
માર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા
**
હુાલમાં ભાવનગર, અમદાવાદ, સુરત વિગેરે સ્વાએ પ્લેગને દુષ્ટ વ્યાધિ શાલે છે. લેાકેા તેના ભયથી ભાગનાશ કરે છે, એક સ્થળથી બીજે સ્થળે જવુ પડેછે, વળી તે સ્થળની હવા બગડવાને સભવ જણાનાં ત્રીજું સ્થળ શેાધવુ પડે છે, વહાલામાં વહાલું ઘર અત્યારે કારૂ-અળખામણું ધઇ પડયું છે. વ્યાપાર ધ ંધાને વિસારી મૂકવો પડ્યો છે, વિષયવૃત્તિને વિસામે આપવા પડ્યા છે, ખાનપાનને ટેસ્ટ ભૂસરી જવા પડ્યા છે, અધુરામાં પૂરૂ વરસાદે શયનના સુખને પણુ ખેંચી લીધું છે, રાત્રીએ વરસાદ પડતાં કાચાં મકાને તેની વાનકી ચખાડે છે, એટલે નિદ્રાદેવી રીસાઇને ચાલી જાય છે. આવા અનેક પ્રકારના કષ્ટના સમયમાં પશુ પોતાની મૂળ ખાસીઅત આ પ્રાણી ભૂલી શકતા નથી. અબ્રહ્મચર્યની જેમ ઉપરથી કેટલીક વાસનાએ રાકવી પડે છે-રોકાય છે, પરંતુ અદરથી વિષય કષાયની વાછના ચૈત્ પશુ દેશવટા લેતી નથી.
For Private And Personal Use Only
મ
T
ગરીબ માણુસાને તે આ દુ:ખ અસા થઇ પડ્યું છે. રહેવાનું કુટુંકુંટું સ્થાન, તેમાં વરસાદની મહેર પાની, સુકાં વસ્ત્રના પશુ અભાવ, આવા પ્રશ્ન૨ે તેમના દુ:ખને વિચાર કરતાં પણ હૃદય કમકમી ફંડે છે. તદુપરાંતો ઉદ્યમ કરે તેજ પૈસા મેળવે એવી રાજીવાળાને ઘુમ નાશ પામી જવાથી અને નેકરીયાતને નેકરી મળશે કે નહી ? કોડ ચાલુ પગાર તેની નોકરી કર્યા વિના આપ્યા કરો કે નડી ? નવી શકા થતાં મનમાં અનેક પ્રકારના આહટ્ટ દેહટ્ટ ઉત્પન્ન ધાય છે. તેમાં પણ નવાં ભરવાનાં ભાડાં, આવવા જવાનાં ખર્ચ અને ચાલુ મોંઘવારી કે જેમાં અનાજ, ઘી, તેલ, દુધ વિગેરે આર્ય લેાજનના પાર્થીની કિંમત ડબલ આપવી પડે છે, તે સ ને શી રીતે પહાંચી વળવુ તેની મુશ્કેલી તે સ્થિતિવાળાજ અનુભવે છે, અને સુજ્ઞ તેમજ અનુક પાયુકત દૃષ્ટિવાળાનેજ તેનો ખ્યાલ આવે છે, બીજાને આવતા નથી,
આવે પ્રસગે જેને જીભ પુરવૈદયના સગાની સારી દ્રવ્ય પ્રાપ્તિ થયેલી હોય તેણે પોતાની પરાપકારી ર્દષ્ટિ વિસ્તારવાની જરૂર છે. તેમણે તે નિતર . એવાજ વિચાર કરવા ોઇએ કે, હું મારા જ્ઞાતિબંધુ પ્રત્યે, ધર્મબંધુ પ્રત્યે, એક વતનવાળા પ્રત્યે તેમજ મનુષ્યજાતિ પ્રત્યેની મારી ફરજ શીરીતે ખજાવુ ? મારા દ્રવ્યના સદુપયેળ કરવાને માટે આવા નહી ઈચ્છવા લાયક, પરંતુ મહાન ફળ આપનાશ પ્રશ્નગ પ્રાપ્ત થયા છે, તે હરેક રીતે મારા દ્રવ્યના સદુપયોગ કરીને તેને સફળ ં કરૂ, સ્થાન ન મળતાં હાય તેને સ્થાન મેળવી આપું, સારાં સ્થાન મળે તેવા