Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક વૃદ્ધ માપુરા સમ વાસ વ્રત અંગિકાર કર્યા હતા અને ચતુર્થ ન સકથા ગ્રહણ કર્યું હતું. પવયંથી રાત્રી એ વિદ્ધાર કરતા હતા કે જેને પ્રાંત સથય પર્યંત ત્યાગ કર્યા ન હતા, એમણે સર્વ દ્રવ્યસંપત્તિ ને કીર્ત્તિ વડુસ્તે સપાદન કરીહતી. કારણકે એમના મુખ્ય વડીલે ને એમની બહુ નાની વયમાં અભાવ થયે હુને. એમને ત્યાં કેટલુંક એવુ' ઉમદા ઝવેરાત છે કે જે જોવાને અનેક યુરોપીયના પણ આવે છે. એમના ઝવેરાતમાં એક છત્રપતિ માણેક જોઇને શહેનશાહ સપ્તમ એડવર્ડ પણુ બહુજ પ્રસન્ન થયા હતા. એમનું ઝવેરાત ઘણુ પ્રદશનામાં મૂકવામાં આવેલુ છે અને ત્યાંથી તેમને સુણું મેડલા મળેલા છે. એમને સ. ૧૯૨૫માં સરકારી વેરીની, સંવત્ ૧૯૨૭માં મુકીમતી અને સવત્ ૧૯૨૮ માં મુકીમ એન્ડ કોર્ટ જવે ક્ષરની ઉપાધિ જુદા જુદા વાઈસરાયેા તરફથી મળેલી છે. ઉપરાંત દીલ્લીદરબારમાં લેર્ડ લીટન તરફથી રાયબહાદુરની પદવી અને એન્ગ્રેસ એફ ઇંડીયાના મેડલ મળેલા છે. રાજદ્વારી દરેક દરબારમાં તેમને આમંત્રણ આપવામાં આવતું હતું અને સરકારી પ્રાહુ તરીકે તેમનુ સન્માન જાળવવામાં આવતુ હતું. સંવત્ ૧૯૨૧ માં અલવર નરેશે એમને હાથી, ગામ અને પાલખી વિગેર આપીને તેમનું સન્માન કર્યું હતુ. તે તમામ વસ્તુ તેમણે શુભ કાર્યમાં અણુ કરી દીધી હતી અને ગામ કલકત્તાના મંદિરમાં ભેટ આપી પેાતાનું નામ અમર ક્યું હતું. પગમાં સોનું પહેરવાનું ઉચ્ચ સન્માન પણ તેમને હાતીરાજ તરથી મળેલુ' હતું. અથાત્ અન્ય પ્રકારના સન્માનથી તેએ વિભુષિત થયેલા હતા. શ્રી સ’મેશિખરજી ઉપર એમણે એક ઘણુ સુદર મંદિર મેટા ખર્ચથી ખ ંધાવ્યું છે. જેનું કામ ૧૮ વર્ષ પૂરૂ થયુ હતુ. તેની અ ંદર હાલ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાદુકા પધરાવેલ છે. કલકત્તામાં પાંજરાપેૉળના સ્થાપક પણ પ્રથમ એજ મહાપુરૂષ હતા. ડામ એ પાંજરાપેાળ વાર્ષિક એક લાખ રૂપીખાના ખર્ચે ચાલે છે. બીજી શ્વેતામ્બર કોન્ફરન્સ સુબઇમાં મંળી ત્યારે તેના એએ સાહેબ પ્રમુખ થયેલા હતા. જે વખતે રૂપીઆના તે વરસાદ વરસ્યા હતા. રોક આણંદજી કલ્યાણજીના એએ પ્રતિનિધિ હતા અને રખોપા બદલ ૪૦ વર્ષ માટે રૂ. ૧૫૦૦૦) ના પ્રતિબંધ કરવાના કાર્ય માં એમણે અગ્ર ભાગ લીધે હતા. જૈન શ્રેયસ્કર મ`ડળના એએ માનનીધ પ્રમુખ હતા. જૈન એસસીએશન એફ ઇંડીયાના એએ સ્થાપક હતા અને પ્રારંભમાં એની વૃદ્ધિને માટે મુંબઇ રહીને એમણે સારી પ્રયત્ન કર્યા હતા. કલકત્તાની પ્રસિદ્ધ બંગાળ નેશનલ ચેમ્બર એફ કોમર્સની સ્થાપના વખતે પ્રથમ તેઓ સભાપતિ (પ્રમુખ) તરીકે ચુંટાયા હતા, ધાર્મિક તેમજ સાર્વજનિક અનેક સ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32