Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ન ન - મા * * * * * * * * કર્મ ક * * * , , * * , * * , , , , , * * * * * * , , , , મા - + ' કમ એ ક , કે - - ર % , " +, ' ન 4 5 - , , , , , , મા , એક - હીપુકજ૮ ર્ગવાસ. જેન વર્ગમાં સુપ્રસિદ્ધ તેમજ સામાન્ય અને કલકત્તા વિગેરે શહેરોમાં પ્રખ્યાતિ પામેલા બાબુસાહેબ રાય બદ્રીદાસજી મુકીમ બહાદુર દ્વિતીય ભાદ્રવદ વદીર સોમવારની સાંજે ૫ કલાકે કલકત્તામાં સમાધિપૂર્વક દેહમુકત થયા છે, માત્ર ૮-૧૦દિવસનો સામાન્ય વ્યાધિમાં દેહ છોડી દીધો છે. જેનરીતિ અનુસાર વદી ૨ જે સંથારો રજુ કર્યો હતો અને સાગારી અણસણ કર્યું હતું. અતિ વૃદ્ધ વય થયા છતાં પ્રાંત સમય ભાગ્યશાળી અને ધર્મચુસ્ત ને નેજ આવે સુધરે છે. આ ભાગ્યશાળી પુરૂષને જન્મ સંવત્ ૧૮૮૯ના માગશર શુદિ ૧૧ શે થયે હતા. જેથી અંત સમયે તેમને ૮૫ મું વર્ષ વ્યતિત થતું હતું. આટલી વૃદ્ધાય છતાં શરીર નિરોગી રહેવા સાથે સર્વ કાર્યમાં સમર્થ હતું, તેજ તેમણે પર્વ દયા પાખ્યાની સાબીતી છે. એમણે પિતાની જીંદગી માં પરમાર્થના કર્યો અનેક કર્યા છે, રાજ્ય તરફથી અપૂર્વ માન મેળવ્યું છે, ઝવેરાતના વ્યાપારવડે પુષ્કળ દ્રવ્ય સંપાદન કર્યું છે અને અનેક જાની ઉપર ઉપકાર કર્યો છે. સંતશિખરાદિ તીર્થને માટે પારાવાર પ્રયત્ન કર્યો છે અને દરરોજની રહેણી કરણી એવી ઉત્તમ રાખી છે કે જે અન્ય મનુષ્યને અનુકરણ કરવા ચોગ્ય છે. તેમના ચરિત્રનું સાવંત વર્ણન આપતાં ઘણે વિસ્તાર થાય તેમ હોવાથી અન્ન આપી શકતા નથી, પણ ટુકામાં આપીએ છીએ. એમના વડીલો પ્રથમ દીલીમાં ને પછી લખનઉમાં રહેતા હતા. એ રજપુતવંશી શ્રીમાળ ધિંધડ ગેત્રી હતા અને જેન વેનાં પર ખતર ગછી હા. એમના વડીલોએ લખનઉ વિગેરેમાં અનેક જિનબિંબોની પ્રઠિઓ કરી છે. બાબુ સાહેબે પિતે પિતાના બગીચામાં એક એવું સુંદર આરીસાભવનનાળું જિનમંદિર સંવત્ ૧૯૨૦માં બંધાવ્યું છે કે જે જેવાને માટે સ્વદેશી ઉપરાંત પરદેશી પાછું ઘણા મનુષ્ય દરરોજ આવે છે. એ મંદિરમાં ખર્ચ પણ પુષ્કળ કયો છે. બડા બજા૨માં એમના નિવાસસ્થળ મુકી મનિવાસમાં એક ગ્રહદેરાસર પશુ બહુજ સુંદર કર્યું છે, તેમાં માકિય, નીલમ વિગેરેની અમુલ્ય પ્રતિમાઓ છે. બાબુશાહે પ્રભાતના બે પહેરનો વખત એ મંદિરમાં પૂજન જાપ વિગેરે કરવામાંજ વ્યતિત કરતા હતા અને દરરોજ સંધ્યા સમયે બગીચાના જિનમંદિરે જઇને લાક્તિ કરતા હતા. શ્રાવ્ય સર્વ પ્રકારના વ્રત નિયમે એમણે અંગિકાર કરેલા હતા. સંવત્ ૧૯૪૮ માં મુંબઈમાં મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજ સમક્ષ એમણે બાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32