________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ન માગવા જેના વિશ્વા
***
વિચાર
હું ન મળી તે પણુ સતેલ માનવે અને પૈડા મળે તેની દવા કરવા ન રાખતાં દુઃખી તરફ દયાળુ નજરથી ' વગર પીએ પશુ કામ કરતાં શીખ . શ્રીમાનનુ દ્રવ્ય જેટલે લાભ આપશે તે કરતાં ગરીમાને આશીર્વાદ વધારે હ છાપો, એ ચાસ ધ્યાનમાં રાખવું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાણીવિલાસમાં વિચક્ષણ મનુષ્યએ આવે પ્રસ ંગે દ્રવ્યવાનાને તેની સૂચત્રવામાં અને દુ:ખી એને દીલાસે આપવામાં પેાતાની વાણીના ઉપયોગ કરવા જોઇએ. આવે પ્રસંગે તનથી, મનથી, ધનથી, વાણીથી, અથવા બીજી કે પપ્પુ રીતથી મદદ આપવા અપાવવામાં તત્પર થવું જોઇએ, તે શિવાયનુ મનુષ્યપણ જ નિષ્ફળ છે.
--
આ પ્રસંગે હૃદયની અંદર નિરંતર અનિત્ય અને અશત્રુભાવના ભાવી જોઇએ, અને મૈત્રો તથા કરૂણા ભાવનાને અમલમાં મૂકી ોઇએ. સયાનું કે ભણ્યાનું ખરૂ સાઈક તેજ છે, હાલ આટલી સૂચના કરીનેજ વિરમવામાં આવે છે. તે સાથે કંગના વ્યાધિથી મરણુ શરણુ થતા શુદ્ધિવાળા મનુષ્યાને પરમાત્માના નામનું સ્મરણુ આપી, મરણના ભયન રાખતાં આનદથી મરણુને શરણ થાય તેવી સ્થિતિમાં, તેવી વૃત્તિમ, તેવા વિચારમાં ભૂકાને માટે પેાતાની શકિતને, પેાતાની સમજણુના, પોતાની સમજાવવાની ચાલાકીના ઉપયેાગ કરવાનું પણ ખાસ આવશ્યફ્તાવાળુ હાવાથી સૂચવવામાં આવે છે. જેઆ કાઇ પણ પ્રકારની પેાતાને પ્રાપ્ત થયેલી શક્તિના આવે પ્રસંગે અથવા નિરંતર સદુપયોગ કરે છે તે તેવી શક્તિને વૃદ્ધિગત કરે છે, અને જન્માંતરમાં વધારે વધારે મેળવી શકે છે; જે પ્રાપ્તશક્તિના દુરૂપયોગ કરે છે અથવા ઉપયોગ કરતા નો, તે તેવી શક્તિની હાની પ્રાપ્ત કરે છે, અને તેથી અંતરાય કર્મ બાંધી ભવાંતરે તેવી શક્તિરહીત જન્મ છે. માટે આ શિક્ષા ધ્યાનમાં રાખવાની ખાસ ભલામણ કરવામાં આવે છે.
ઈન્સ્લમ
For Private And Personal Use Only
સ