Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्मप्रकाश. JAINA DHARMA PRAKASHA. દાહરે, કરજીનમતરસ રસનાથકી, પાનકારે પ્રતિમાસ; & રા) રસિકબને રસમન્ , વાંચી જૈનપ્રકાશ. મારી મક - પુસ્તક ૮મું. શક ૧૮૧૪ મહા શુદિ ૧૫ સંવત ૧૯૪૯ અંક ૧૧ મે, -.. . :- - ઉજ્ઞાન ( સ્ત્રગ્ધરા. ) વિધેશા વીર સ્વામિ ચરણકજ નમું ઉર ઉત્સાહ ધારી, તારી આજ્ઞા પ્રમાણે મતિ અનુસરતી રાખજે મેક્ષ ગામી; તારી આજ્ઞારૂપી જે મુગટ શીર ધરે સર્વ સિદ્ધિ વધારે, તારી આજ્ઞા અને અતુલ સુખ કરે તેજ સંસાર તારે. ૧ આજે આ પંચભારે વિષમ સમયમાં એક આધાર તારે, બાકી કલ્પીત ભાખે ઉદર ભરણ તે માર્ગ જુઠે નઠાર; તારી સુશાંત મુદા સકળ ભય હરે એજ મુર્ખ ઉથાપે, તારી આજ્ઞા અમોને અતુલ સુખ કરે તેજ સંસાર તા. ૨ જે શ્રી તીર્થકરોના અતુલ અતિશયે નીકળી કંઠ દ્વારા, સારી કલ્યાણકારી વદન વીવરની પુષ્કરાવધારા; શોભે સ્યાદાદરૂપે મધુર મૃદુ અતિ ભવ્યને તારનારી, એવી શ્રીવા દેવી પરમહિત કરે વિશ્વ આનંદકારી. ૩ દીપે કાંતી રૂપાળી વિધ વિધ વરણે દીવ્ય દેવાંશી ખાસી, લીલા અદ્દભુત ભાસે જગત જનની તે ઉર આપે ઉજાસી; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20