Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૨ www.kobatirth.org . Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. છે તે ભારી પ્રતાપી હૃદયકજ વસી કુમિત કાપનારી, એવી શ્રીવાણી દેવી પરમહિત કરે વિશ્વ આનદકારી. એ આધારે રચેલાં સુવિહિત ગુરૂએ હિતકારી અમારાં, એવા આધારરૂપી અધુનીક સમયે પુજ્ય શાસ્ત્ર તમારાં, એને ઉત્સુત્ર ભાખે બહુલ ભવ કરે દુષ્ટ કી વધારે, તારી આજ્ઞા અમેાને અતુલ સુખ કરે તેજ સંસાર તારે. ૫ છે. ડા. संबोधसत्तरी. ( અનુસંધાન પાને ૧૫૯ મે થી. ) ચાર કષાયમાં પ્રથમ કષાય ક્રોધ છે અને તેને ત્યાગ તિ–ક્ષમા ધારણ કરવાની જરૂર છે ક્ષમામાં અનેક ગુણ દશાવવા માટે ગ્રંથકાર કહે છે. खंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तम खंती । हर महाविज्जा इव, खंती दुरियाई सव्वाई ॥ ७० ॥ અર્થશાંતિ—ક્ષમા સુખતુ મૂળ છે. ધર્મનુ મૂળ પણ ઊત્તમ ક્ષમા છે. મહા વિદ્યાની જેમ ક્ષમા દુરિત સર્વેને હરે છે. ૭૦. ४ ભાવાર્થ—છતી શક્તિએ પારકા દુર્વચનને સહન કરવા તેનું નામ ક્ષમા છે. એ ક્ષમા સુખ માત્રના કારણ ભુત છે અને ક્રેાધના પ્રતિપક્ષી રૂપ એ ક્ષમા ધર્મનુ મૂળ છે. મુની મહારાજના દશ પ્રકારના ગતિ ધર્મમાં પણ પ્રથમ ક્ષમા ધર્મ છે. વળી મહાલક્ષ્મી આદી આરાધનના મંત્રરૂપ મહા વિ ઘા જેમ સર્વ પ્રકારના દૂરિત કહેતાં કષ્ટને હરેછે તેમ ક્ષાંતિ ધારણ કર્યા છતાં દુર્જના પેાતાની ધારામાં નિષ્ફળ થાયછે. એટલે એ ક્ષમા દુરિતકે દુર્જનાને હરેછે. ફેડન કરે છે. કહ્યું છે કે. क्षमा धनं गृहीतस्य, दुर्जनः किं करिष्यति । For Private And Personal Use Only શાં કરનારે રહેલા છે તે ગતુને તિતો વૃત્તિ, સ્વયમેવોવશામ્યતિ ॥ ક્ષમાપ દ્રવ્યના ગ્રહણ કરનારાને દુર્જનો શુ કરી શકે છે? -

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20