Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 10 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1. અચંકારીભટ્ટ ૧૫૧ પાસ ભેજા ગયા થા અબ હમ યકીન રખતે હૈ કિ ઇસ ઊતરે મેં લિખે - જિબ આપ શુદ્ધ કર લોગે. इत्यलम् अच्चंकारिभट्टा. - પૂર્વે થઈ ગયેલા મુનિપતિ નામે સાધુનું ચરિત્ર સુપ્રસિદ્ધ છે, વિ, જીવનિકાય રક્ષણને વિષે તત્પર અને ગીતારથે એવા તે મુનિ એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી અન્યદા શતકાળે ઊજયિની નગરીના ઉધાનને વિષે કોર્ટે રહ્યા. તે જોઈ સમીપે જનારા દ્રિક પરિણામી ગોપાળાએ શીતથી રક્ષણ થવા માટે પ્રવર વચ્ચે આચ્છાદિત કર્યા. એવામાં પાસેના નાના ગામમાં રહેનાર કોઈ બ્રાહ્મણનું મૃત્યુ થયેલ તેને ત્યાં લાવી અગ્નિદાહ કર્યો. રાત્રે તે ચિંતામાંથી ઉડેલા અંગારાવડે મુનિના શરીરે આચ્છીદિત કરેલું વસ્ત્ર સળગ્યું. તેને લીધે મુનિને શરીરની ચામડી દગ્ધ થઈ પ. રંતુ ઉપસર્ગ સહન કરવાને વિષે ધીર એવા તે મુનિ પોતાના ધ્યાનથી ચલિત થયા નહિ. પ્રભાતે ગોવાલીયાએ સાધુને ઉપસર્ગ થયેલેં જાણી કરૂણા આણી શહેરમાં કુંચક નામે એષ્ટિ ધર્મનો રાગી વસે છે તેને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. તરત જ કુચક શ્રાવક ભકિતપૂર્વક તે સાધુને પિતાને ઘરે લાવ્યો. ગામમાં રહેલા બીજા મુનિઓને સમાચાર કહેવરાવ્યા. સર્વ સાધુ એકત્ર થઈ કુંચક શેઠને કહેવા લાગ્યા કે તમે કહો તે પ્રમાણે અમે કરીએ. કુંચક શેઠે કહ્યું “આ ગામને વિષે અઍકારીભટ્ટા નામે શ્રાવિકા વ. સે છે તેને ઘરે જઈને ઊત્તમ જાતનું લક્ષપાક તેલ છે તે વહોરી લાવ.' તરત જ યુગળ સાધુ અચંકારીભટ્ટાને ઘરે ગયા. ત્યાં જઈ મુનિને થયેલા ઉપસર્ગ સંબંધી વૃત્તાંત જણાવી લક્ષપાક તેલની યાચના કરી. તે સમયે સધર્મ દેવલોકની સુધર્મ સભાને વિષે બેઠેલા સોધમકે પ્રશંસા કરી કે “અચંકારિભટ્ટા સમાન માવંત કોઈ નથી તેને ક્રોધ ઉપજાવવાને દેવતા પણ સમર્થ નથી.” તે વારે” ઈદ્રિના એ વચન ઉપર અશ્રદ્ધા ધારણ કરનારો કોઈ દેવ તેને ચલાવવાને ઉપસર્ગ કરવા આવ્યા. | મુનિએ યાચના કરી કે તરતજ અચંકારિભટ્ટાએ દાસીને તેલ આ પવા હુકમ કર્યો. એમ મુનિને દેવીને લાવનારી દાસીના હાથમાંથી તે - For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20