________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
શ્રી જૈનધર્મ પ્રકાશ
ક્રોધથી કેવા માઠા ફળ મળે છે, અને શીયલથી કેવા સારા મૂળ મળે છે તે બાબતને આ ચરિત્ર સપૂર્ણ આદર્શે છે. ધણા અજ્ઞાન સ્ત્રીપુરૂષા સહજની બાબતમાં ક્રોધ કરી ઘણા મનુષ્યાને માઠું લગાડે છે તેએાએ આ ચરિત્રથી સમજણુ લઈ ક્રોધને ત્યાગ કર! અને શિયલવત થવા ઉત્સુક થવુ.
आज्ञाए धर्म.
શ્રી જૈન સિદ્ધાંતને વિષે મુખ્યત્વે કરીને આજ્ઞાએ ધર્મ” કહે છે. દરેક ધર્મક્રિયાઓને માટે જે જે પ્રકારે સિદ્ધાંતામાં વર્ણન આપેલું છે તે પ્રમાણે વર્તવુ તેનુ નામ
:
ના' છે. 'સ્વમતિ કલ્પના મુજબ અથવા એકાંત કાંઈ અમુક વાકય આધાર રાખીને વર્ત્તવું તે આનાથી વિમુખપણ છે. જૈન માર્ગમાં મુખ્યપણે અહિંસા મૂળ ધર્મ કહેવાય છે પરતુ તે સબધમાં શ્રાવક અને સાધુ મુનીરાજતે જે જે કાર્ય કરવાની આના આપેલી છે તે મુજબ વર્તવુ તેનુ નામ પણ ધર્મજ છે અને તે નાએ ધર્મ કહેવાય છે. જેમ કે સાધુ મુનીરાજને ત્રીવિષે ત્રીવિષે હિ‘સા કરવાના ત્યાગ છે તે પણ જેમાં ખાદ્ય દૃષ્ટિએ હિંસા દેખાય છે એવા દેશ પ્રદેશ વિહાર, નદીઓનું ઊતરવું, શ્રાવકને તીર્થ યાત્રા, સ્વામિવચ્છળાદિ ધર્મ કાર્ય કરવાને ઉપદેશ દેવેા ઇત્યાદિ જિનાજ્ઞાયુક્ત કાર્ય કરવા તે જૈનધર્મનું આરાધન છે કેમકે તે તે કાર્યોમાં માત્ર સ્વરૂપે હિંસા છે પરંતુ અનુભ'ધે દયા છે. શાસ્ત્રમાં દયા અને હિંસાના સ્વરૂપ, હેતુ અને અનુખધ એવા ત્રણ ત્રણ ભેદ બતાવ્યા છે તે અન્ય સ્થાનકેથી જાણી લેવા. હાલ પ્રસ્તુત વિષય આપણા આજ્ઞાજ પ્રામાણ્ય કરવી એવા છે તે સબ્ધમાં મુખ્યત્વે જેએ જૈનધર્મને માનનારા કહેવાઇને એકાંત દયા મૂળ ધર્મ' કહી કહીને ભેાળા ભદ્રીક જીવાને ઠંગે છે તે કે તે પશુ ઉપર જણાવ્યા શિવાય ખીજી પણ કેટલીક ધર્મક્રિયાઓ કરે છે જેમાં કે પ્રત્યક્ષપણે હિંસા દેખાય છે છતાં પણુ લેાકાને દયા, દયા’ કરીને ઠગે છે આ પ્રમાણે કરનારા કાણુ છે? એવા પ્રશ્ન ઊપન્ન થશે તેના ઊત્તરમાં એજ કહેવાનું છે કે તેવાતે એક જિનાજ્ઞાથી વિમુખ એવા કુંકા છે જેના સબંધમાં ધણું ઘણું લખાઇ ગયેલ હોવાથી અત્રે લખવાની જરૂર નથી, અત્રે માત્ર
For Private And Personal Use Only