________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
શ્રી જનધર્મ પ્રકાશ, એકજ વખત નિગ્રહ થાય છે પરંતુ સર્વજીની આજ્ઞાને ભંગ કરવાથી અને નંતીવાર પ્રાણી નિગ્રહ પામે છે.
વળી એવા આજ્ઞાનો ભંગ કરનારાઓ સાધુ કિંવા શ્રાવક ગમે તે હોય પણ તેને સંધમાં ગણવાની શાસ્ત્રકાર ને કહે છે--
सुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स ।
आणाभट्टाओ वहुजणाओ माभणहसंघुत्ति ॥ ભાવાર્થ–સુખશેળીઆ, સ્વછંદચારી અને શિવપથના વૈરી તેમજ આજ્ઞાએ કરીને ભ્રષ્ટ એવા બહુ જણને પણ “સંધ એમ ન કહેવું. - જ્યારે ઉપર પ્રમાણે આજ્ઞાનું જ પ્રાધાન્યપણું છે ત્યારે દરેક કાર્ય આજ્ઞા યુક્ત જ કરવું યોગ્ય છે. હવે જેઓ શાસ્ત્રોક્ત રીતે જિનેશ્વરના ચારે નિક્ષેપા માનનીક ગણે છે તેમના સંબંધમાં પણ કેટલુંક કહેવા જેવું છેશ્રી શ્રાદ્ધ વિધિ વિગેરે જૈન ગ્રંથોમાં દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવાને માટે કહ્યું છે કે “જેટલા રૂપીઆ આપવાના હોય તે કરતાં વિશેષ કિંમતનું સુવર્ણ ગ્રહણ કરીને દેવ દ્રવ્યનું વ્યાજ ઊત્પન્ન કરવું, પરંતુ અંગ ઉધાર આપીને અથવા કમદાનમાં પ્રવેશ થાય એવા કોઈ પણ જાતના વ્યાપાર કરીને દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવી નહીં” આ પ્રમાણે કહ્યા છતાં ઘણે સ્થાનકે એથી વિપરીત આચરણ દષ્ટિએ પડે છે. શાસ્ત્રકારતો સ્પષ્ટ રીતે કહે છે કે
आणाखंडणकारी जइवितिकालं महा विभुइए । पूएइ वीयरायं सव्वंपिनिरथ्थयं तस्सय ॥
ભાવાર્થ-આણાનો ખંડન કરવાવાળે છે કે ત્રણ કાળને વિષે - ટી સંપદાવડે કરીને વીતરાગ દેવને પૂજે તો પણ તે સઘળું નિરર્થક છે.
અને તેટલાજ માટે કહ્યું છે કે-- एगोसाहू एगासाहूणी सावओवि सढीवा ।
आणा जुत्तो संघो ‘से सो' पुणअहि संघाओ॥
ભાવાર્થ–એક સાધુ, એક સાધવી, એક શ્રાવક અને એક થવીકા પણ જે જિજ્ઞાએ યુક્ત અર્થાત જિનાજ્ઞા મુજબ વર્તનારા હોય તેને ચતુ.
For Private And Personal Use Only