________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
શ્રી જૈન ધર્મ પ્રકાકા. છે તો હું ફોગટર ઘણા જ સ ન કરે છે : ' માં ર ૨, પપ કરી? શા મા! રાશિ ધન એકત્ર કરું છું. કેમ કે કa પપતે મારે એકલાને જ ભોગવવા પડશે અને લદિમ તો મુકીને ગાશે . જઈશ તેને તો મારી પાછળ જેના ભાગ્ય કરો તે ગમશે.
લકિમ સંચય કરવામાં બે માર દુઃખને સહન કરનાર અને તેને વ્યય કરવામાં અતિશય પણ એવા મમ્મણ શેઠ દાંત ભી મનુષ્યની દુર્દશા દેખાડવા માટે આ નીચે લખ્યું છે.
મગધ દેશને વિષે રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા છે તેની ચેલાણા નામે રાણી છે એકદા પ્રસ્તાવ ભાદ્રપદ માસે ચેલા રાણી રાજા ની સાથે ગોખમાં બેઠા થતા વૈભારગિરી સામું જોવા લાગ્યા. મધ્ય રાત્રીને વખત છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે, પર્વતમાંથી અનેક નિઝરણું વહી રહ્યા છે, ઠામ ઠામ દદુરના શબ્દ શ્રવણે પડે છે, બપૈયા બોલ્યા કરે છે, નદીને વિષે પણ કાંઈ પાણી સમાતા નથી, વીજળીના ઝબકારા થયા કરે છે, તેવા સમયમાં મહાકટ કરીને નદીના પ્રવાહમાંથી કાટને ખે, ચિત કઈક પૂરૂષને ચેલ. રાણીએ વિધુતનાં પ્રકાશવડે, દીઠે, તેથી મનમાં વિષાદ કરતી રાજા પ્રત્યે બોલી કે હે સ્વામી !'
ભરિયાને સહુકો ભરે, પૂઠાં વરસે મેહ, - સધન સનેહી સહ કરે, નિર્ધન રાખે છે. એ ઉખાણો જે જગમાં કહેવાય છે તે સાચે છે. રાજાએ પુછયું કે કેમ? તે વારે રાણીએ કહ્યું કે હે સ્વામી ! જુઓ આ ભયંકર વખતે પેલો મનુષ્ય મહા કટ કરીને નદિના પ્રવાહમાંથી કાટ આકર્ષણ કરે છે તેથી જણાય છે કે એ એક દરિદ્રી પુરૂષ છે, અને તેને ઉદર ભરવું દુર્લભ છે, એણે પરભવે પૂર્ણ કર્યું જણાતું નથી. માટે તમે સર્વને દાન આપે છે પણ એવા દુ:ખીને કેમ આપતા નથી ? આ વાત સાંભળીને રાજાએ તરત જ સેવક મોકલીને તેને તેડાવે તે પશુ આવી નમસ્કાર કરીને ઉમે રહ્યો, રાજાએ કહ્યું કે હે પુરૂષ તું દુઃખી થઇને આવે વખતે કટાકણ કરે છે માટે તું દુઃખ નહીં ભોમવ, તારે જોઈએ તે હું આપું.” તેણે કહ્યું કે હે સ્વામી હું મમમણ નામે ધાણી છું.
(અપૂર્ણ. )
For Private And Personal Use Only