________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરાએ ધર્મ,
૧૫૭ આજ્ઞાનું પ્રાધાન્યપણું દેખાડવાનું છે. જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે
जहतुसखंडण मय पंडणाई रुन्नाई सुन्नरन्नमि । विहलाई तहजाण आणारहिअं अणुछाणं ॥
ભાવાર્થ-જેમ ફોતરાનું પાડવું, મૃતકને શણગારવું અને શુન્ય - રમાં રૂદન કરવું નિષ્ફળ છે તેમ આજ્ઞા રહીત ધમનુષ્ટ ન પણ નિકૂળ છે.
વળી કહ્યું છે કે_आणाइतको आणाइ संजमो तयदाणमाणाए ।
आगारहिओ- धम्मो पलाल पुलुव्य पडिहाइ ॥ ભાવાર્થ-આશાએ યુક્તજ તપ, “આજ્ઞા એજ સંજમ તેમજ આજ્ઞા એજ દાન દેવું યુક્ત છે. આશા રહિત ધર્મ પરાળના પુળાની જેમ નિમાલ્ય દેખાય છે. * વિચારો રે ઢેઢક ધર્મીઓ ! તમે દયા દયા પુકારે છે અને હિંસાના કાર્ય કરે છે પણ ભગવંત તો દરેક ધર્મ આજ્ઞાવડેજ કહે છે. તમે જિન પૂજાદિક ધર્મક્રિયામાં હિંસાની પરૂ પણ કરીને ભવ્ય જીવોને ફસાવો છે પરંતુ જન માર્ગમાં “આજ્ઞા એજ ધર્મ છે અને જિન પૂજદિક સર્વ ધર્મ ક્રિયાઓ આજ્ઞા યુક્ત હોવાથી અનુબંધે દયાવાળી જ છે જો એકાંત અહિંસા એજ ધર્મ કહેશો તો તમે ત્રીવિષે ત્રીવિષે પ્રાણાતિપાતનો ત્યાગ કરીને ગ્રિમાનું ગ્રામ વિહાર કરી છે, નદીઓ ઊતરો છે, આહાર પાણી વહોરવા જાઓ છે, ધમપદેશ દોછ વિગેરે અનેક કાર્યોમાં શું જીવ વિરાધના નથી થતી ? અને જો થાય છે તો તેને માટે શું તમે 'ડમ મહાબત ઊચય ત્યારે છુટ રાખી છે? નથી રાખી. પરંતુ જેન માર્ગ સ્યાદ્વાદ છે તે માં તો જે જે પ્રકારે જિનેશ્વર ભગવતે આજ્ઞા કરી છે તે પ્રમાણે જ વર્તવાનું છે. તો મુખાનંદી, જિનાજ્ઞાની વિરહ . છે તેમજ જિનાજ્ઞા વિરૂદ્ધ ઉપદેશ દે છે પરંતુ જિનાજ્ઞાન ભંગ કરનારને માટે શાસ્ત્રકાર શું કહે છે તે જુઓ –
रश्नो आणा भंगे इकुच्चियहोइ निग्गहो लोए । सव्वन्नु आणा भंगे अणंतस्सो निग्गहो लहइ ॥ ભાવાર્થ...આ લેકને વિષે રાજાની આજ્ઞાને ભંગ કરવાથી માત્ર
For Private And Personal Use Only