________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*J
ઉપર
શ્રી જૈનધર્મ પ્રકાશ, દેવતાએ ત્રણ કુંપા પાડીને તેલ ઢળાવ્યું. તે વારે લેશ પણ ક્રોધને ધારણ ન કરનારી ભટ્ટ પોતે ઊઠી અને ચોથો કંપ લાવી મુનિને તેલ આ પતી હવી. તે સમ્યક્તવંત છે તે ગુણને લીધે તેના હાથમાંથી દેવતાએ તે કંપ પડાવ્યો નહિ.
મુનિએ લક્ષપાક તેલ લઈ ભટ્ટા પ્રત્યે કહ્યું ભાગ્યશાલી અમારે કાજે તેલ લાવતાં દારસીના હાથથી ત્રણ કુંપા ભાગ્યા ને તમારે નુકશાન થયું - રંતુ તમારે ક્રોધ ન કરે. એ દાસીને કાંઈ ઉપાલંભ ન દેવો” તે વારે અઍકારિભાએ કહ્યું “હે મુનિ ક્રોધના ફળ મેં આજ ભવને વિષે સંપૂર્ણ રીતે અનુભવ્યા છે તેથી કોઈની ઉપર પણ મને ક્રોધ થાય તેવું નથી.'
મુનિએ કહ્યું “આજ ભવને વિષે તમે કેવી રીતે ક્રોધના ફળ ભોગવ્યા?' ભટ્ટાએ કહ્યું “મારે. વૃત્તાંત સાંભળો.–
આ નગરને વિષે શ્રેષ્ટિઓને વિષે મુખ્ય પદવીને ધારણ કરનાર ધનદિ નામે વણિક છે. તેની રાત્રે ગુગ સંપન્ન કમળકી ના જ છે. તે ને અનુક્રમે આઠ પુત્ર થયા. તે પછી એક નાના . ૧. રા . વું નામ પડવું. ઘરમાં એકજ ભાળી દેવાયા નર્વ બધુ જનને તે - ત્યંત પ્રીય હતી. સગા સંબંધી અને કુટુંબી જને પણ તેની ઉપર પૂર્ણ પ્રીતિ દેખાડવા લાગ્યા. માતાપિતાને પણ વિશેષે વલ્લભ હોવાથી તેઓ સર્વ સમક્ષ કહેવા લાગ્યા જે અમારી આ પુત્રીને કેઈએ તુંકાર ન કરવો. આ ને તે કારણ માટે તેને “અઍકારિભઠ્ઠા એ નામથી સોએ બેલાવવી. ત્યારથી નગરને વિષે પણ તેજ નામ પ્રસિદ્ધ થયું.
માતા પિતાના અઘટિત પ્રેમે પુત્રીમાં પ્રાપ્ત થતા સુગગને અટકાવ્યા. જેમ ઘણા તવંગર કુટુંબોમાં હાલ સમયે બને છે તેમ પુત્રી મેઢે ચઢાવેલી થઈ. તેના છતા દોષ કહેવાને પણ કોઈ સમર્થ નહતું. સૌ કોઈ ગ્રહસ્થ માણસોની ખુશાલી કરવા તત્પર હોય છે. તેઓના ખરા દેષ મોઢે કહી કે અળખામણું થાય એમ ધારી સૌ હાજીહા કરે. આથી પુત્રી વધારે ઉ ખલ થઈ. ”
અનુક્રમે હું વનાવસ્થાને પ્રાપ્ત થઈ. ત્યારે ઘણુ મનુ મારી સાથે લગ્ન કરવાની ઈચ્છાથી મારા પિતા પાસે યાચના કરવા લાગ્યા. “ જે કો ઈ માણસ મારી પુત્રીનું વચન ખંડન નહી કરે અને સર્વદા તેને આધીન રહેવાનું કબુલ કરશે તેને મારી પુત્રી પરણાવીશ બીજાને હું એ બાળકી
For Private And Personal Use Only