Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭. શ્રી જૈનધર્મ પ્રકાશ, તે ઊ. ૪ જૈનમતમે શ્રી મહાવીરૠસે પીછે બહુત ગચ્છ ઐર શાખા ઇ હૈ. તિનકી પટ્ટાવલીયાંભી પૃથક્ પૃથક્ બહુત હૈ. ઔર અદ્ભુત પટ્ટાવલીયાં ઇસમધ્યકે ચંદ્રગચ્છ, વટગચ્છ, વ્રુદુગસેહી નીકલી હૈ. ઔર વસ્વામી કે સમય મે' ખારાવર્ષ કે દુર્ભક્ષ કાળમે બહુત ગચ્છ ઔર કુલ આરશાખાયે। વ્યવચ્છેદ હૈ! ગઈથી ઔર પુરાનેગચ્છામે ઉપદેશગચ્છ હૈ આરપુરાતે કુલામે સે એક પ્રશ્નવાહન કુલ રહાથા સેાભી ઇસ કાલમે વ્યવચ્છેદ હે ગયા હૈ. ઔર વજ્રસ્વામી કે શિષ્ય વજ્રસેનસૂરિ, તિનકે ચાર શિષ્યા ચાર કુલ હૂએ, ચદ્ર ૧ નાગે× ૨ નિવૃત્ત ૩ વિધાધર ૪ સંપ્રતિ કાળમે એક ચંદ્રકુળ કે તપા ખરતરાદિ ગચ્છ રહ ગયે છે. શેષ તીન કુળ વ્યવચ્છેદ હા ગયે હૈ. જે તીન કુલ ૭૦૦ વર્ષ કે પહેલે ઇસ ભરતખંડ મેથે પરતું અબ નહીં હૈ. ઇસ વાસ્તે સર્વે ગાકા સ્વરૂપ ઇસ વૃક્ષમે નહી લિખા હૈ. ઔર ઇસસે અધિકગકી પટ્ટાવલીએકા લેખ મુકાં ભિલા નહી ઇસ વાસ્તે નહી લીખા, ઐસા સમજ લેના. ચારે પ્રરાને ઉત્તર સંપૂર્ણ Acharya Shri Kailassagarsuri Gyanmandir धनपालपंडितकथा. ( સાંધણ પાને પ૬થી. ) ધનપાળે પૂર્જા સામગ્રી યુક્ત પ્રથમ ભવાનીના મંદિરમાં પ્રવેશ કર્યું અને ચકિત થયે છતે તરતજ ત્યાંથી પૂજા કર્યા શિવાય બહાર નીકળ્યા. પછી રૂદ્રના મંદિરમાં ગયે। ત્યાં પણ આમ તેમ જોઈને તરતજ બહાર નીકળી વિષ્ણુના મંદિરમાં પેઠા ત્યાં પોતાના ઉત્તરીય વસ્ત્રને પડદે કરીને તરતજ બહાર નીકળ્યા અને પછી શ્રીઋષભદેવ ભગવતના જિનાલયને વિષે જઈને પ્રશાંતચિત્તવડે પૂજા કરી રાજારે આા. રાજાએ તેની પાછળ હેરને મેકલેલ હતા તેના મુખથી પ્રથમજ રાજાએ સર્વ વૃતાંત જાણ્યા એટલે ધનપાળને પુછ્યુ “ તે દેવ પૂજા કરી ? ” ધનપાળે કીધું “મહારાજ, સારી રીતે કરી.” રાજાએ પૂછ્યું તું ભવાનીની પૂજા કર્યા શિવાય ચકિત થઇને કેમ તેના મિંદરમાંથી બહાર નીકળ્યે.” તેણે ધુ રૂધિરવ - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18