________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦
૦
નવી ચોપડીઓની જાહેર ખબર. ૧ શ્રી શત્રુંજયના નકશા. (રંગીત, કપડા સાથે) ૨ શ્રી આબુજીના નકશા. (રંગીત, કપડા સા.)
૦–૬–– " ૩ જૈન કલ્પવૃક્ષ (ઋષભદેવજીથી પકાવળી)
૧–૪–– ૪ અઢીદિપ સંબંધી વૃતાંત (નકશાઓ વાળી)
૨–૦–૦ પ મુનિરાજ શ્રી આત્મારામજી કૃત પૂજાઓ વિગેરે. ૦––૪–૦ ૬ રતિસાર કુમારનું ચરિત્ર. (બહુજ રસીક)
૦-૪–૦ - ૭ નવું જૈન પંચાંગ. (સંવત ૧૯૪૭ ના ફાગણ સુધી) ૦–૧–૦)
આ શિવાય બીજી ઘણી જૈન વર્ગને ઉપયોગી ચોપડીઓ અમારી ઓફીસમાં મળે છે તેના લીસ્ટ ગ્રાહકોને વેચેલાં છે. બીજાને જોઈએ તેણે પત્ર લખીને, મંગાવવું. બુકો વ્યાજબી કિંમતે તરતજ પિસ્ટદ્વારા મોકલવામાં આવશે.
મંત્રી. - पुस्तकोनी पहोंच. શ્રી ફખનગર નિવાસી જૈન પંડિત જીયાલાલ તરફથી વિદ્યા વાર એ નામની બુક ૧ મિથ્યાત્વના પ્રચાર સંબંધી ગદ્યમાં તથા પ્રાત:
ક્ષર મં૪િ પટ એ નામની બુક ૧ પ્રભાતમાં સ્મરણ કરવા યોગ્ય છે1.પાઓની અમને ભેટ દાખલ ભળી છે તે સ્વીકારીએ છીએપ્રથમની બુકની કિંમત બે આના. અને બીજીની અરધો આ છે બંને શાસ્ત્રી લીપીમાં અને હિંદુસ્થાની ભાષામાં છે. જોઈએ તેણે મંગાવવી. પિસ્ટેજ જુદું પડશે.
જાહેર ખબર.
ढुंढकमत समीक्षा. કમતીઓએ માન્ય રાખેલા અને અનુસારે જ તેઓએ નહીં માન્ય રાખેલી બાબતેનું ખંડન કરી તેને માનવા લાયક સિદ્ધ કરી છે. તે સાથે ટૂંક આથી પાર્વતીજીની બનાવેલી જ્ઞાનદીપિકા' નામની ચોપડીમાં કરેલા કુતર્કનું ખંડન કરેલું છે. આ બુક શ્રી મુજવલાના રહેનાર શ્રાવક જયદિઆલે બહુ પરિશ્રમથી બનાવી છે. ભાષા હિંદુસ્થાની અને અ-. ક્ષર શાસ્ત્રીમાં શ્રી મુંબઈમાં છપાય છે. જે કે થોડા વખતમાં તૈયાર થવા
ભવે છે. કિંમત માત્ર આઠ આના. પટેજ બે આના ૬ શુક પાકા પુરાની થશે. જેમાં તેણે નીચેના સરનામે પત્ર લખીને મંગાવવી.
શ્રી ગુજરવાળા દેશપંજાબ. થી જૈનધર્મ શ્રાવક લાલા કાહનચંદ નાનચંદ બજાજ
For Private And Personal Use Only