Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 150
________________ જૈન ધમ ૧૩૫ સ્પર્શ કરવાથી તે વસ્તુનુ સંપૂર્ણ જ્ઞાન નથી થઈ શકતું, અથવા સંપૂર્ણ અંશમાં સત્ય નથી માની શકાતું. આજે સૌંસારના બધા ધર્મવાળા પોતપોતાની વાતને જ સત્ય માનીને ખીજાને અસત્ય, જૂડે, પાખંડી ધર્મ બતાવવાની કોશિશ કરે છે અને ધર્મના નામથી ઝઘડો કરે છે, પરંતુ આ સ્યાદ્વાદશૈલીને! અભ્યાસ કરીને તે દ્રષ્ટિથી બધાને જોઇએ તા કદી ઝગડા કે વૈમનસ્ય થવાનુ કારણ નહિ રહે. . ધ્યાનમાં રાખવું જોઈએ કે, ‘ સ્યાદ્વાદ ’ એ ‘સ‘શયવાદ’ નથી. • સ્યાદ્વાદશી ચીજ છે? એ તા સાફ સાફ બતાવવામાં આવ્યુ છે. ‘સંશય ' ! તેને કહે છે જે કોઈ પણ વાતના નિ ય ન કરી શકે. અંધારામાં કોઈ ચીજ પડી છે, તેને દેખીને એ કલ્પના કરવી કે, આ દાર હશે કે સાપ?' આનું નામ સશય ' છે, આમાં દારડા અથવા સાપ કોઈના નિય થઈ શકતા નથી. કોઈ ચીજ, કોઈ પણ સ્વરૂપમાં સમજવામાં ન આવે તેનું નામ સશય ’ છે. સ્યાદ્વાદ એવેા નથી. · સ્યાદ્વાદ’તા એક જ વસ્તુને ભિન્ન ભિન્ન દૃષ્ટિએ દેખવાનું કહે છે. અને આવી રીતે દેખવામાં એક દૃષ્ટિએ જેવું દેખાય છે, તે નિશ્ચિત છે. જેમ કોઈ મનુષ્ય પિતા છે, એ તો નક્કી છે, પરંતુ પિતા સિવાયના ખીજ ધર્મો પણ તેમાં છે. આમ જોવાનું સ્યાદ્વાદ કહે છે. ‘સંશયવાદ' તા, ન ઢારડાને નિર્ણય કરાવે છે અને ન સા. એટલા જ માટે • સ્યાદ્વાદ'ને “સૌંશયવાદ' કહેવા સર્વથા ભૂલ છે. : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164