Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 156
________________ જૈન ધમ ૧૪૧ મનુષ્યની બુદ્ધિ તાત્કાલિક અવસ્થા ઉપર વિશેષ સ્થિર થાય છે અને જેવી અવસ્થા વત માનમાં માલૂમ પડે છે તે. અનુસાર જ વિચાર કિડવા શબ્દ વ્યવહાર થાય છે, અને તે જ અવસ્થાના સ્વરૂપને સત્ય સમજે છે. લાકડાના મેજને દેખી તે મેજના જ વિચાર કરે છે. આ ઋજૂસૂત્રનયની અપેક્ષાએ છે. યપ મેજની ભૂતકાલીન લાકડાની અવસ્થા અને ભવિષ્યકાલીન લાકડાની કંઈ ને કંઈ અવસ્થા છે, પરતુ વર્તમાન અવસ્થા એ જ કાર્યસાધક હોવાથી તેને જ આ નય સ્પર્શ કરે છે. ૫. શદ્રુનય કાળ લિંગ વગેરેના જે ભેદથી અર્થ - ભેદ બતાવે તે શ་નય છે, અર્થાત્ જે વિચાર શબ્દપ્રધાન ખનીને અર્થભેદની કલ્પના કરે, તે શબ્દય ” છે. . કાઈ લેખકે લખ્યુ હાય : પાટલીપુત્ર નામક નગર હતું. ’હવે આમાં વિચારવાનું એ છે કે યુદ્યપિ લેખકના સમયમાં પણ ‘પાટલીપુત્ર' નગર અવશ્ય છે અને તેથી • હતું ” ક્રિયાપદના સ્થાનમાં ‘છે’ એમ લખવું જોઈતું હતું; પરંતુ ‘હતું ’એવે ભૂતકાલીન પ્રયાગ કરવાના હેતુ એ છે કે આ વખતે જે પાટલીપુત્ર છે, તેનાથી તે વખતનુ પાટલીપુત્ર કઈ જુદું જ હતું. આ પ્રકારે શબ્દના પ્રયાગ કરવામાં કાળભેદ રાખ્યા, તેથી તેનેા અભેદ માલૂમ પડચો. આ વિચારણા શબ્દનયના પરિણામે છે, અર્થાત્ . શબ્દેનયની અપેક્ષાએ આવુ કથન સત્ય છે. એક બહુ મેાટા ખાડામાં પાણી હાય, તેને કૂવા કહે છે, પર ંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164