Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 161
________________ ૧૪૬ ( જૈન ધર્મ ૧. ‘ ઘટ ' ' નિત્ય' છે, પરન્તુ કોઈ અપેક્ષાએ અનિત્ય ’પણ છે. ૨. ઘટ ‘ અનિત્ય ’ છે, પરન્તુ કાઈ અપેક્ષાએ ‘નિત્ય’ પણ છે. ' , ૩. ઘટ ' કોઈ અપેક્ષાએ નિત્ય ” પણ છે અને કાઈ અપેક્ષાએ ‘નિત્ય' પણ છે. 1 ૪. નિત્ય ' અને ‘ અનિત્ય ’ એવા જુદા જુદા શબ્દો દ્વારા તા કહી શકાય છે, પરન્તુ એક જ શબ્દથી બને ધર્મના સમાવેશ કર! હાય તા એના માટે જૈનશાસ્ત્રોમાં • અવક્તવ્ય શબ્દના પ્રયાગ કરવામાં આવ્યા છે, અર્થાત્ ઘટ ' કોઈ અપેક્ષાએ અવક્તવ્ય ' પણ છે. ઉપર્યુક્ત ચાર વચનપ્રયાગે! પરથી પાછ્યા ત્રણ વચનપ્રયાગા બનાવી શકાય છે. * < : . ’ ૫. કાઈ અપેક્ષાએ ‘ ઘટ ' ‘નિત્ય ' હાવા સાથે અવક્તવ્ય છે. ' ૬. કાઈ અપેક્ષાએ ઘટ' અનિત્ય' હેાવા સાથે ‘અવક્તવ્ય’ છે. < ૭. કાઈ અપેક્ષાએ ‘ઘટ ’· નિત્ય ’ અને નિત્ય ાવા સાથે ‘અવક્તવ્ય છે. . Jain Education International પાછળના ત્રણ પ્રયાગ વક્તવ્યરૂપ નિત્ય, અનિત્ય અને નિત્યાનિત્ય—આ ત્રણ ભાંગાની સાથે અવક્તવ્ય મળવાથી થાય છે. , For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164