Book Title: Jain Dharm
Author(s): Vidyavijay
Publisher: Vidyavijayji Smarak Granthmala Sathamba

View full book text
Previous | Next

Page 162
________________ જૈન ધર્મ ૧૪૭ ધ્યાનમાં રાખવું જોઈએ કે, વ્યવહાર એક છે અને તાત્ત્વિકતા ખીજી ચીજ છે. સપ્તભ`ગીના નિયમાનુસાર સાત પ્રકારના વચનપ્રયાગ એ વ્યાવહારિક વાત નથી, આ તા એક તાત્ત્વિક વિષય છે. એક જ વાતને માટે કેટલા વચનપ્રયાગ કરી શકાય, એ તત્ત્વદષ્ટિએ વિદ્વાનને માટે વિચારવાયોગ્ય વિષય છે. સામાન્યતઃ વ્યવહારમાં આ વસ્તુઓ કામમાં નથી આવતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164