Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 2
________________ (જિનવાણી સ્તુતિ સાંચી તો ગંગા યહ વીતરાગવાણી, અવિચ્છિન્ન ધારા નિજધર્મકી કહાની. જામે અતિ હી વિમલ, અગાધ જ્ઞાન પાની, જહાં નહીં સંશયાદિ પંક કી નિસાની. ૧. સપ્તભંગ જહાં તરંગ ઉછલત સુખદાની, સંત ચિત્ત મરાલ વૃન્દ, રમેં નિત્ય જ્ઞાની. ૨. જાકે અવગાહનૌં શુદ્ધ હોય પ્રાની, ‘ભાગચંદ' નિશ્ચર્થે ઘટમાહિંયા પ્રમાની. ૩. ભાગીદ !" હે જિનવાણીદેવી! તું ચિંતામણી સમાન, આત્મવસ્તુનીદાતા, રત્નત્રયરૂપબોધિ, આત્મલીનતારૂપ સમાધિ, પરિણામોની શુદ્ધતા, આત્મસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ અને મોક્ષસુખ આપનારી છે. તું મને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવે. અહીં એટલું વિશેષ સમજવું જિનવાણી દેવી પાસે જે ગુણોની માંગણી કરી છે તે તો પોતાના આત્માના જ ગુણો છે માટે ખરી રીતે તો સ્તુતિ પોતાના આત્માની જ સ્તુતિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 42