Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ હરિભદ્રસૂરિજીએ કરેલા એ ૮૭ શ્લોમાંના ૧૩ કે (જે માત્ર જૈન દર્શનને લગતા છે) અને તે ૧૩ કે ઉપરની શ્રીગુણરત્નસૂરિજીની ટીકા –એ બેને આધારે કરવામાં આવ્યા છે. ટીકાનો અનુવાદ અક્ષરશઃ મુકવામાં આવ્યો છે, તે પણ શરૂઆતનાં કેટલાંક વાદસ્થળો સરળ અને સ્પષ્ટપણે સમજાય તેવા જ એક ઉદેશથી તેમાં ટીકાકારશ્રીની શૈલીને ને અનુસરતાં વાદી અને પ્રતિવાદીના પ્રશ્નોત્તરની શૈલી ક૯પી છે અને બાકીનાં બધાં ય વાસ્થળને, અનુવાદ તે ટીકાકારની લીએ જ કરવામાં આવ્યા છે જ્યાં કયાંય ખાસ ફેરદાર કે જૂનાધતા કરી છે ત્યાં તે તે ઠેકાણે ટીપમાં સુચવવામાં આવ્યું છે. ટીકાકારએ પિતાની ટીકામાં અનેક ગ્રથની સખા આપેલી છે તેમાંના જે જે ગ્રંથો મારા લક્ષ્યમાં આવ્યા અને મને અહીં તે ઉપલબ્ધ થઈ શક્યા તેની નોંધે નીચે ટિપ્પણમાં આપેલી છે. એ ઉપરાંત મૂળ ગ્રંથકારશ્રીહરિભદ્રસૂરિ, મૂળ ગ્રંથની ટીકા કરનાર શ્રીગુણરત્નસૂરિ, ગ્રંથપ્રવેશ અને દશાને પરસ્પર સમન્વય પ્રાચીન ગ્રંથોમાં દર્શનેની ચર્ચા (પરિશિષ્ટ-૧), દશાના સંબંધમાં કેટલીક દંતકથાઓ (પરિશિષ્ટ-૨), ટીકાકારશ્રીએ ઉલ્લેખેલા ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય (પરિશિષ્ટ-૩), વિષયવાર સવિસ્તર અનુક્રમ અને ઉપસંહાર-એટલા વિષય અનુવાદક તરફથી આ પુસ્તકના આરંભમાં જ ઉમેરવામાં આવ્યા છે તે તરફ વાચક મહાશયો જરૂર લક્ષ્ય કરશે અને ઉપર્યુકત વિષયમાં તથા પ્રસ્તુત અનુવાદમાં થએલાં પ્રામાદિક વા દષ્ટિદોષજન્ય ખલને સુધારીને સમજશે અને તે વિન સુચના કરવા જરૂર કૃપા કરશે. અનુવાદકરાજકોટ, તે બેચરદાસ અવાજ, શરદ-પૂનમ ! ૧૮. ) ન્યાયતીર્થ-વ્યાકરણતીર્થ. * ૫. ઈશ્વરવાદ, સર્વજ્ઞવાદ અને કલાકારવાદ–આ ત્રણ વાદળોમાં જ પ્રશ્નોત્તરની શિલી કલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 304