Book Title: Jain Darshan Author(s): Bechardas Doshi Publisher: Mansukhlal Mehta Mumbai View full book textPage 9
________________ (૮) ૧૪૪૩ માં એટલે ઉપમા અસંકામાં વિદ્યમાન રહેલા શ્રીકુલ મંડનસૂરિજીએ પણ પિતાના “વિચારોમૃતસંગ્રહ' માં પૂર કત હકીકતને જ પુષ્ટ કરવા સાથે શ્રીહરિભદ્રજીનાં કેટલાંક પ્રક રોનાં નામ પણ જણાવ્યાં છેઃ “ધર્મસંગ્રહણી, અનેકાંતાપતાકા, પચવતુક, ઉપદેશપદ, લગ્નશુદ્ધિ, લેકતત્વનિર્ણય, ચેબિંદુ, ધર્મબંદુ, પંચશક, ડર્શક અને અષ્ટક વિગેરે.” (૮) ૧૬૭૩માં એટલે ૧૭ માં સિકામાં થએલા અને શ્રી સમય સંદગણિના શિષ્ય શ્રીહર્ષનન્દનગણિએ પિતાની “મધ્યા વ્યાખ્યાન પદ્ધતિ ' માં “મહર્ષિ કુલક” ના “પાર વારી” ઇત્યાદિ કલેકની ટીકા કરતાં પણ “રિમઃ શ્રવૃઢ છે ચતુઢારાતpભ્યાથનતસ્વર: ” એમ કહીને ઉપર જણાવેલી હકીકત ને જ દઢ કરી છે.. (૧૦) “પદ્દર્શનસમુચ્ચય"ની લધુ ટકાના કરનારા શ્રીમણિભદ્ર - રિજીએ પણ હરિભદ્રજીની કૃતિ તરીકે ૧૪૧૦ પ્રકરણો પ્રરૂપેલાં છે. (આ શ્રીમણિભદ્રજીના સમયની હકીકત સામગ્રીની તંગીને લીધે લખી શકાણ નથી.) (૧૧) ૧ર મા સૈકામાં હયાતી ધરાવતા અને ર૧૧ માં એટલે ૧૩ મા સૈકાના પ્રારંભમાં જ સ્વર્ગસ્થ થએલા ખરતરગચ્છના શ્રીજિનદત્તસૂરિજીએ પોતાના “ગણધરસર્ધિશતકમાં” “શ્રી હરિભદ્રસૂર્યનાં ૧૪૦૦ કિરણો જણાવીને ' એ ઉપરવાળી વાતને જ સંસિદ્ધ કરેલી છે. (ર) ૧૪૫ માં એટલે વિક્રમના પરમા સૈકામાં થએલા અને હષપુરીયગછના શ્રી રાજશેખરસૂરિજીએ તો પોતાના પ્રબંધકોષમાં એમના (શ્રીહરિભદ્રજીના) ૧૪૪૦ ગ્રંથ હોવાનું જણાવેલું છે. (૧૩) ૧૫મા અને ૧ માં સકાની સંધિમાં હયાતી ધરાવનાર શ્રીરત્નશેખરસૂરિજીએ વળી પોતાની શ્રાદ્ધપ્રતિક્રમણાર્થદીપિકા માં શ્રીહરિભદ્રજીની કૃતિરૂપે ૧૪૪ ગ્રંથ હોવાનું સુચવેલું છે. . (૧૪) ૧૯ મા સૈકામાં (૧૮૩૩ માં) થએલા શીક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 304