Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 8
________________ (૨) એમના શ્રીમુનિચંદ્રજીના) જ શિષ્ય શ્રીવાદિદેવસૂરિજીએ પિતાના સ્વાદાદરત્નાકર” માં શ્રીહરિભદ્રજીને અનેક વિશેષણ દ્વારા વર્ણવતાં ચિાદમેં પ્રકરણોરૂપ મહાલયને ચણવામાં એક અદૂભૂત સૂત્રધાર” એવું વિશેષણ આપી એમના કરેલાં ૧૪૦૦ પ્રકરણ હોવાનું જણાવેલું છે. (૩) તેરમા સૈકામાં (પર માં) થએલા અને શ્રી સમુદ્રષ સરિના શિષ્ય શ્રીમુનિરત્નસૂરિજીએ પિતાના બનાવેલા “એમમજિનના ચરિત્ર” ના પ્રારંભમાં દરેક પ્રસિદ્ધ પ્રસિદ્ધ કવિઓને સંભારતાં “ચિંદમેં પ્રકરણો રચીને જેઓએ અહંત -વાણીને માતાની પિઠે પુષ્ટ કરી છે એવા શ્રીહરિભદ્રને હું સ્તવું છું” એમ કહીને શ્રીહરિભદ્રજીનાં ચૈદસે પ્રકરણે હેવાનું સૂચવેલું છે. (૪) ચાદમાં સૈકામાં (૧૯૨૪માં) હયાતી ધરાવતા શ્રીપ્રધુમ્ન સરિજીએ પિતે રચેલા “સમરાદિત્યસંક્ષેપમાં “શ્રીહરિભદ્રજીના ૧૪૦૦ ગ્રથો, મેક્ષમાર્ગ ભણી જવા માટે રથ જેવા છે.” એમ કહીને શ્રીહરિભદ્રજીના ચંદસે ગ્રથો હોવાનું સમર્થન કરેલું છે. (૫) શ્રી પ્રદ્યુમ્નસૂરિજીના સમયમયી શ્રી મુનિદેવસૂરિજીએ પિતાના શાંતિનાથચરિત્રમાં પણ પૂર્વની જ હકીક્તને પુષ્ટ કરી છે. (૬) એ જ અરસામાં (૧૩૩૪ માં) વિધમાન રહેલા અને શ્રીચં પ્રભસૂરિના શિષ્ય શ્રીપ્રભાચંદ્રજીએ પિતાના (ચૈત્ર શુ ૭ શુક્રવાર અને પુનર્વસુ નક્ષત્રના યુગમાં બનાવેલા) પ્રભાવક ચરિત્રમાં “શ્રીહરિભદ્રજીએ સે ઉણ–૧૫૦૦ પ્રકરણે કર્યા હતાં.” એમ કહીને એમની કૃતિ તરીકે ૧૪૦૦ પ્રકરણો હોવાનું જણાવેલું છે. (૭) આ પદર્શનસમુચ્ચયની મોટી ટીકાના કરનારા અને ઉપમા સૈકામાં (૧૪૬૬ માં) થએલા શ્રીગુણરત્નસૂરિજીએ આ મોટી - ટીકા ” માં જ “શ્રીહરિભદ્રજીને મૂળ પદર્શનસમુચ્ચયના કર્તા તરીકે જણાવતાં, સાથે ૧૪૦૦ શાસ્ત્રોના વિધાયક પણ જણવ્યા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 304