Book Title: Jain Darshan Author(s): Bechardas Doshi Publisher: Mansukhlal Mehta Mumbai View full book textPage 5
________________ અને નાની ટોકા શ્રીણિભદ્રસૂરિજીએ બનાવેલી છે. પ્રસ્તુત અનુવાદ " દર્શન કે મતનું ખ`ડનતત્ત્વનું ગ્રહણ કરવું ” ત્યારે ટીકાકારખીએ તે ખંડન-મડને પણ શ્રી એ દર્શનાનાં મંતવ્યે! જ જણાવ્યાં છે—ક્યાય કાઇ મંડન ન જણાવતાં બુદ્ધિમાન પુષોએ વિચારીને એવો ઉલ્લેખ અત્યંત મધ્યસ્થતાપૂર્વક કરેલા છે, મુળનો આશય સ્પષ્ટ કરવા ઉપરાંત એ દર્શનાના લાંબી વીગતથી જણાવેલાં છે. જૈન-દર્શનના મૂળ વિવેચનની જે ધણી જ લાંબી ટીકા થએલી છે-તેને જોવાથી એ ખડન-મંડનાને લગતી હકીકત દરેક વાંચનાર મહાશયને સ્પષ્ટપણે જણાય તેવું છે. ૪. આ નાની ીકા છે –એના કરનારના નામના ઉલ્લેખ જૈનત્ર થાવળીમાં જણાતા નથી. તેમા ( ગ્રંથાવળીમાં ) શ્રીગુણુરત્નસૂરિજીની એ ટીકાઓ જણાવેલી છેઃ એક ત કપર શ્લોકપ્રભાણુ અને બીજી ૧૨૫૨ શ્રેકપ્રમાણુ. મને લાગે છે કે, આ ૧૨પર ક્લેાકવાળી ટીકા—એ આ જ નાની ટીકા હાવી જોઇએ અને ગ્રંથાવળીમાં એના કરનાર તરીકે જે ગુણરત્નસૂરિના ઉલ્લેખ છે તે વ્યાજની ન હેાવા જોઇએ. આ ટીકાને, કથામાંથી પ્રકટ થતો શ્રીચાખબા ગ્રંથમાળા ” તરફથી પ્રકાશિત થએલીમે જોએલી છે. પણ આ પ્રસંગે લખતી વખતે એ, મારી સામે ન હેાવાથી એ સંબંધે કાંઇ લખી શકાય તેમ નધી. એના કર્તા તરીકે શ્રીમણિભદ્રજીને તે હું પ’૦ હરગોવિદાસના " :: गुणरत्नसू रिणा, मणिभद्रेण च विदुषा क्रमशो बृहत्या, लव्या च टीकेया अयं વિમૂવિત: ”( જાએ, તેમનું શ્રીહુંરિભદ્રસુરિચરિત્ર-પૃ૦ ૨૯) આ ઉલ્લેખ ઉપરથી જ જણાવી શકું છુ. આ એ ટીકાઓ ઉપરાંત જૈનમ્ર થાવળીમાં ( પૃ૦ ૮ ) મીજી એ વૃત્તિઓને પણ ઉલ્લેખ મળે છેઃ જેમાંની એક વૃત્ત ( પત્ર-૨૮ ) ની રચના શ્રીવિતિલકસૂરિજીખે કરેલી છે અને ખીજી વૃત્તિ ( સંક્ષિપ્ત હોવાને લીધે-અવર ) હું પત્રી છે, પણ તેના કર્તાના નામને! ઉલ્લેખ તેમાં (ગ્રંથાવળીમાં ) કરેલા જણાતા નથી. શ્રીવિધાતિલકસૂરિજી સંબંધે જૈનગ્ર થાવળીની ટીપમાં આ પ્રમાણેના ઉલ્લેખ જડી આવે છે: 66 1) વિદ્યાતિલક એ સે.મતિલકસૂરિનું બીનું નામ છે. તેઓ મું ૧૩૮૮ માં તીર્થંકલ્પ ( નામના ગ્રંથ ) ને અંતે રહેલું વીરકલ્પ રહ્યું છે. જિનદેવસૂરિ એમના શિષ્ય હતા. આ ઉલ્લેખ દ્વારા આપણે શ્રીવિદ્યા તિલકને ચૈાધ્મા સૈકામાં મૂકી શકીએ, ', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 304