________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૫૦
ધૂળના થર વગેરે જામીને કાતરકામને નુકસાન ન પહોંચવા પામે.
૪ નિશાપેાળમાં જ જગલ્લભ પાર્શ્વનાથના સુપ્રસિદ્ધ દેરાસરનાઉપરના ભાગમાં,ચિંતામણિ પાર્શ્વનાથ તથા સહસ્રા પાર્શ્વનાથના ગર્ભદ્રારની બહારની લાકડાની થાંભલીએ તથા લાકડાની દિવાલા ઉપર મુગલ કળાના સમય દરમ્યાનનાં સુંદર પ્રાચીન ચિત્રા તથા આગળના રંગમંડપની ઘુમટની તેમાં લાકડાની સુંદર આકૃતિએના મુગલ સમય દરમ્યાનનાં સંયેાજનાચિત્રાનાં કાતરકામે આજે પણ જેવાં ને તેવાં વિદ્યમાન છે. અમદાવાદનાં જૈન મંદિશનાં લાકડાનાં કોતરકામેા પૈકીનાં સર્વશ્રેષ્ઠ કોતરકામેામાં આ કામની ગણુના કરી શકાય. આ જ દેરાસરમાં નીચેના ભૂમિમૃદ્ધ (ભોંયરા)માં મૂળ નાયક જગલ્લભ પાર્શ્વનાથની અતિ ભવ્ય પ્રાચીન મૂર્તિ ખાસ દર્શનીય છે. જગન્નભ પાર્શ્વનાથની એ મૂર્તિની નીચેની બેકનું સુંદર સંગેમરમરનું બારીક કોતરકામ સ્થાપત્યની ષ્ટિએ આગ્રાના તાજમહેલનાં કાતરકામેાને આમેદ્ન મળતું આવે છે. રંગમંડપની એ છતા પૈકીની એક છતમાં જાના લાલ રંગની પૃષ્ઠભૂમિ ઉપર સુંદર રંગીન પ્રાચીન ચિત્રકામ કરેલું છે, જે મુગલ સમયના બિત્તિચિત્ર (fresco painting)ને સારા નમૂનો પૂરા પાડે છે. મૂળ નાયક જગલ્લભ પાર્શ્વનાથની આ ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા સંવત ૧૬૫ના વૈશાખ વદ ૬ના દિવસે જગદ્ગુરુ શ્રીહીરવિજયસુરના પ્રશિષ્ય શ્રીવિજયદેવસૂરિના વરદ હસ્તે થએલી છે, જે તેની એકના લેખ ઉપરથી સાબિત થાય છે. અમદાવાદનાં જૈન મંદિરોમાં તેના મૂળ રૂપમાં (કાપણ્ જાતના ફેરફાર સિવાય) સચવાઈ રહેલું આ એક જ પ્રાચીન મંદિર છે.
૫ ઝવેરીવાડમાં શેખના પાડામાં બારમા તીર્થંકર શ્રીવાસુપુજ્યસ્વામીના દેરાસરમાં લાકડાનું સુંદર કોતરકામ ખાસ દર્શનીય છે.
૬ એ જ શેખના પડામાં દસમા તીર્થંકર શ્રીશીતલનાથ પ્રભુના બીજાં એક દેરાસરમાં રંગમંડપના ઘુમટમાં, ધુમટ નીચેતી તેમાં, બારસાખમાં તથા થાંભલાએાની કુંભાએામાં લાકડાનાં બારીક કાતરકામે! ખાસ જેવાલાયક છે.
૭ હાજાપટેલની પેળમાં શ્રીશાંતિનાથની પાળમાં સાળમા તીર્થંકર શ્રીશાંતિનાથના દેરાસરમાં, રંગમંડપના ઘુમટમાં, થાંભલાઓની કુંબીઓમાં તથા રંગમંડપની આજુબાજુ સુંદર કોતરકામેા ખાસ દર્શનીય છે. આ કોતરકામે। જેવાં લાકડાનાં કોતરકામે ગુજરાતનાં બૈ જૈન માંદેશમાં વિરલ જ જોવા મળી શકે તેમ છે.
૮ હાજાપરેલની પોળમાં શ્રી રામજી મંદિરની પોળના મૂળ નાયક શ્રી સુપાર્શ્વનાથ (સાતમા તીર્થંકર)ના દેરાસરમાં થાંભલાની કુંભીનું કોતરકામ ખાસ કરીને દર્શનીય છે. આ કાતરકામ બહુ જ ઉચ્ચ પ્રકારનું છે. ગુજરાતના આજના કારીગરે માઁધી આ કારીગરીના ઉદ્યોગ ક્યારથી નષ્ટ થયેા તે કોયડા કાઈ કલાસમીક્ષક આ કાતરકામનો અરીક અભ્યાસ કરીને ન ઉકેલી બતાવે ત્યાં સુધી ગુંચવાએલા જ રહેવાના.
૯ દેવશાના પાડામાં ખરતરગચ્છના વહીવટવાળું સોળમા તીર્થંકર શ્રીશાંતિનાય પ્રભુનું દેરાસર છે. તેમાંના મેટા ભાગનાં કોતરકામેાના તો ચેડાં વર્ષ અગાઉ ઋણીધારના નામે નાશ