Book Title: Jain Chitra Kalpadruma 1
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 124
________________ ૯૦ જૈન ચિત્રકપલ્મ અને એવા માં આવ્યો કે બાદ્ધ ધર્મના અવશેષરૂપ સહજિયા પંથ તથા તાંત્રિકાનો પથ લોકોએ ત્યજી દીધો અને ગૌરાંગદેવનો રાધાકૃષ્ણની ભક્તિનો માર્ગ સ્વીકારી લીધું. ચિતન્યદેવ યાત્રાનાં ચાર ધામમાંના પશ્ચિમના તીર્થ દ્વારકામાં આવ્યા હતા, અને તે પ્રસંગે ગુજરાતમાં પ્રચલિત એવાં કુણુભક્તિનાં ચિત્રે તેમના જેવામાં આવ્યાં હોય એમ સંભવે છે. પ્રસ્તુત નવ નારીકુંજરો રાધાકૃષ્ણની ભક્તિ પરત્વે ઉપયોગ તેમને જણાવ્યું હશે અને તેથી તેનાં સંસ્મરણે પિતાની સાથે એ લઈ ગયા હોવા જોઈએ એવું અનુમાન થાય છે. “સંભરણે કહેવાને હેતુ એટલે કે ગુજરાતમાં “નવ નારીકુંજરના ચિત્રની જે સાંકેતિક ભાવના હતી તે તેમણે ઝીલી જણાતી નથી. એ અસલ ભાવના કઈ હતી તે હવે પછીના પરિચ્છેદમાં બતાવવામાં આ બંગાળી ચિત્રપટનાં બે ત્રિરંગી ચિત્રો પ્રકટ થએલાં જોવામાં આવ્યાં છે. એક તે કલકત્તા યુનિવર્સિટી તરફથી પ્રકટ થએલ રાયસાહેબ દીનેશચંદ્રસેન સંપાદિત “યંગસાહિત્ય પરિચય–ભાગ ૧ (૧૯૧૪)ના પૃષ્ઠ 9૯૬ની સામે મૂકેલું ચિત્ર. આ ચિત્રની આજુબાજુ નાગદમન અને બકાસુરવધનાં ચિત્ર છે; વચમાં નવ નારીકુંજર છે. બીજું ચિત્ર બંગાળી સિવિલિયન મુસદ દત્ત એમણે બંગાળના અસલી ચિત્રકારે' સંબંધી જર્નલ ઓફ ધી ઇન્ડિયા સોસીએટી ઑફ ઓરીએન્ટલ આર્ટમાં એવા એક આખા શ્રીકૃષ્ણલીલાના ત્રિરંગી ચિત્રપટનો પરિચય કરાવ્યો છે તેમાં પ્રકટ થએલું છે. ગુજરાતનાં લાક્ષણિક ગણીએ તેવાં નારીકુંજર-ચિત્રોમાં પિટલની લંબાઈ બતાવવા માટે મૃદંગની સાહાય એક નારી લે છે, તેને સ્થાને ગાળો આકૃતિમાં અદ્ધર પલાંઠી વાળીને બેઠેલી ગેપી બતાવી છે. નવ નારી કેજરઃ બંગાળી કલ્પના એ ચિત્રને ભાવાર્થ દીનેશબાબુ તથા દત્તબાબુના મતે એકસરખો જ છે.૨૪ એવી એક કથા 2x. The plate representing the Navanarikunjara scenc, depicts Krishna playing on the flute in a seated posture on the back of an elephant simulated by nine yopies who have clearly so disposed themselves in a mutually interlocked position so as to create a complete illusion of an elephant. The story tells how Krishna, in the desperation of his separation from Radha, wanders about through the forests of Brindabana, when the gopies in their love for him, resolved to divert his mind by a practical joke. They did this by simulating the form of an elephant as mentioned above with such success that Krishna in his absentmindedness mistook it for a real elephant and climbing upon it sat piping a love tune, giving vent to the pangs of his separation from Radha, when all of a sudden the elephant melted from under his seat, and the gopies chaffed him for being deceived by their stratagem and thus diverted his lovesick heart. The indigenous painters of Bengal by Guru Saday Dutt, I. C. S., in 'Journal of the India Society of Oriental Art' June 1932.

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374