________________
૯૦
જૈન ચિત્રકપલ્મ અને એવા માં આવ્યો કે બાદ્ધ ધર્મના અવશેષરૂપ સહજિયા પંથ તથા તાંત્રિકાનો પથ લોકોએ ત્યજી દીધો અને ગૌરાંગદેવનો રાધાકૃષ્ણની ભક્તિનો માર્ગ સ્વીકારી લીધું. ચિતન્યદેવ યાત્રાનાં ચાર ધામમાંના પશ્ચિમના તીર્થ દ્વારકામાં આવ્યા હતા, અને તે પ્રસંગે ગુજરાતમાં પ્રચલિત એવાં કુણુભક્તિનાં ચિત્રે તેમના જેવામાં આવ્યાં હોય એમ સંભવે છે.
પ્રસ્તુત નવ નારીકુંજરો રાધાકૃષ્ણની ભક્તિ પરત્વે ઉપયોગ તેમને જણાવ્યું હશે અને તેથી તેનાં સંસ્મરણે પિતાની સાથે એ લઈ ગયા હોવા જોઈએ એવું અનુમાન થાય છે. “સંભરણે કહેવાને હેતુ એટલે કે ગુજરાતમાં “નવ નારીકુંજરના ચિત્રની જે સાંકેતિક ભાવના હતી તે તેમણે ઝીલી જણાતી નથી. એ અસલ ભાવના કઈ હતી તે હવે પછીના પરિચ્છેદમાં બતાવવામાં આ
બંગાળી ચિત્રપટનાં બે ત્રિરંગી ચિત્રો પ્રકટ થએલાં જોવામાં આવ્યાં છે. એક તે કલકત્તા યુનિવર્સિટી તરફથી પ્રકટ થએલ રાયસાહેબ દીનેશચંદ્રસેન સંપાદિત “યંગસાહિત્ય પરિચય–ભાગ ૧ (૧૯૧૪)ના પૃષ્ઠ 9૯૬ની સામે મૂકેલું ચિત્ર. આ ચિત્રની આજુબાજુ નાગદમન અને બકાસુરવધનાં ચિત્ર છે; વચમાં નવ નારીકુંજર છે.
બીજું ચિત્ર બંગાળી સિવિલિયન મુસદ દત્ત એમણે બંગાળના અસલી ચિત્રકારે' સંબંધી જર્નલ ઓફ ધી ઇન્ડિયા સોસીએટી ઑફ ઓરીએન્ટલ આર્ટમાં એવા એક આખા શ્રીકૃષ્ણલીલાના ત્રિરંગી ચિત્રપટનો પરિચય કરાવ્યો છે તેમાં પ્રકટ થએલું છે. ગુજરાતનાં લાક્ષણિક ગણીએ તેવાં નારીકુંજર-ચિત્રોમાં પિટલની લંબાઈ બતાવવા માટે મૃદંગની સાહાય એક નારી લે છે, તેને
સ્થાને ગાળો આકૃતિમાં અદ્ધર પલાંઠી વાળીને બેઠેલી ગેપી બતાવી છે. નવ નારી કેજરઃ બંગાળી કલ્પના
એ ચિત્રને ભાવાર્થ દીનેશબાબુ તથા દત્તબાબુના મતે એકસરખો જ છે.૨૪ એવી એક કથા
2x. The plate representing the Navanarikunjara scenc, depicts Krishna playing on the flute in a seated posture on the back of an elephant simulated by nine yopies who have clearly so disposed themselves in a mutually interlocked position so as to create a complete illusion of an elephant.
The story tells how Krishna, in the desperation of his separation from Radha, wanders about through the forests of Brindabana, when the gopies in their love for him, resolved to divert his mind by a practical joke.
They did this by simulating the form of an elephant as mentioned above with such success that Krishna in his absentmindedness mistook it for a real elephant and climbing upon it sat piping a love tune, giving vent to the pangs of his separation from Radha, when all of a sudden the elephant melted from under his seat, and the gopies chaffed him for being deceived by their stratagem and thus diverted his lovesick heart. The indigenous painters of Bengal by Guru Saday Dutt, I. C. S., in 'Journal of the India Society of Oriental Art' June 1932.