________________
નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે
પ્રાવેશિકી નોંધ
કલ્પસૂત્ર તથા કાલકકથાની પંદરમા સૈકાની દયાવિ. શા. સં. અમદાવાદની અપ્રતિમ ચિત્રકળાવાળી સુવર્ણાક્ષરી પ્રત ઉપરથી આ “નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપ’નાં ચિત્રો લેવામાં આવ્યાં છે. પ્રતનાં કુલ પત્ર ૨૦૧ છે, જેમાં પત્ર ૧૮૭ કલ્પસૂત્રનાં અને પત્ર ૧૪ કલકથાનાં છે. પ્રસ્તુત ચિત્રો કાલકકથાનાં પત્ર ૧૪ ઉપરથી લેવામાં આવ્યાં છે.
કલ્પસૂત્રની પ્રતના અંતે પત્ર ૧૮૭ ઉપર આ બહુમૂલ્ય પ્રતના ચીતરાવનાર ઉદાર મહાપુરૂની પ્રશસ્તિ મળી આવી છે જે નીચે પ્રમાણે છે:
दिव्यानं लिह वारू चित्र रूचिरश्रीजैन हावली
बातांदोलित केतु कैतव वशाक्षि तर्जयन्ती श्रिया । दैवावास पुरीमनेक सुमुरुस्युतेव शिष्टाधया
श्रीगंधारपुरी सदा विजयते सद्धर्मकर्मोदया ॥ १ ॥ प्राग्वाट वृद्धशाखायां मंत्री देवामिधोंजनि ।
ગ(કા) સેવ રાત્રી જશે તથ ગુલાટૂન || ૨ | आसाक स्तत्तनय स्तद्भार्या नाम तश्च करमाइ ।
तत्पुत्रौ गुणपुणों शाणा जूठाभिधौ भवतः ॥ ३॥ शाणाकस्य च पत्नी चांगू नाम्नी स्ततस्तयोरासीत् ।
। रयणायराभिधानः पातलि नाम्नी च तज्जाया ॥ ४ ॥ प्राग्वाटवंश तिलकः समभूद्विद्याधरस्तयोस्तनयः ।
ઘરની ૪ રામ મગન કાના જુનરિણા || 5 || निजकुल विशद सरोरुह भासन दिनकर समान महिमानौ ।
____ आश्चिन्याः कुमराविव पुत्रौ द्वौ तस्य संजातो ॥६॥
આથતુ વિરગાઢ તિજો . . . . આ પ્રતની ચિત્રકળા તથા તેનાં રંગવિધાનાદિ માટે ચિત્રવિવરણ જુઓ. અત્રે રજુ કરેલાં ચિત્રમાં બે સંખ્યા છે, તેમાં તાન અગર દષ્ટિ જોડે જે કાળા અક્ષરો દેખાય છે તે તેના પ્રકારના સિંખ્યાં છે અને વચ્ચે જે સફેદ અક્ષરો દેખાય છે તે પત્રાંકે છે. આ ચિત્રો ઉપર શ્રી ડોલરરાય માંકડે નીચેનો વિસ્તૃત અભ્યાસપૂર્ણ લેખ લખી આપવા માટે તેઓશ્રીનો અત્રે આભાર માનું છું.
- સંપાદક