Book Title: Jain Adarsh Prasango Part 03
Author(s): Bhadreshvarvijay, Bhuvansundarvijay
Publisher: Tapovan Sanskrut Pathshala

View full book text
Previous | Next

Page 44
________________ આવી ગયા! હવે તો ધર્મપુણ્યથી શેઠ ખૂબ સારા મળી ગયા છે. શેઠે ચોવિહાર માટે સાંજે રોજ વહેલા જવાની રજા આપી દીધી છે! આ વર્ષ તો વર્ષીતપ ઉપાડ્યો છે. શ્રાવિકા પણ ધર્મપ્રેમી મળ્યાં છે. બંને પોતાના બાળકને પણ ખૂબ ધાર્મિક સંસ્કારો આપે છે. ત્રણે ઉકાળેલું પાણી જ પીવે છે! શાંતિભાઈને ધર્મક્રિયાની વિધિ પ્રત્યે પણ ખૂબ રાગ છે! આવા જીવ આસ-ભવ્ય હોઈ શકે છે. વળી શાંતિભાઈ રોજ ત્રિકાળ પૂજા કરે છે! બંને પ્રતિક્રમણ ઉપરાંત એક સામાયિક પણ કરે છે. હે ભવ્યો! તમે પણ શાંતિભાઈના જીવનમાંથી એટલી પ્રેરણા તો અવશ્ય લો જ કે મારે પણ દઢપણે કાયમ ચોવિહાર કરવો જ. એમ નરકમાં ધકેલી દેનાર રાત્રિભોજનના પાપને તિલાંજલી આપી દો. વળી ૧૭ વર્ષનો કિશોર કાયમ ઉકાળેલું પાણી પી શકતો હોય તો તમારે માટે શું એ અશક્ય છે ? તમને ઘણાને તો નિવૃત્તિ, પ્રૌઢ વય, ધંધાની માલિકી વગેરે ઘણી અનુકૂળ સામગ્રી મહા પુણ્ય મળી છે. તેથી ચોવિહાર કરવો તમારે માટે સહેલો છે. તો પુણ્યનો સદુપયોગ કરી સદ્ગતિ ભવોભવ મેળવો એ જ શુભેચ્છા. I[૩૨] અનુમોદનીય આરાધના નિધિ | ખડકી(પૂના)ના ચંદ્રાબહેન બાબુલાલ સંઘવીએ જીવનમાં ઘણી બધી આરાધના કરી છે. હે ધર્મીજનો, તમે ધ્યાનથી વાંચતાં, અનુમોદના કરતાં કરતાં, યથાશક્તિ આરાધના આ જન્મમાં કરવાની પ્રેરણા મેળવી જન્મને સફળ કરો. એમની મુખ્ય મુખ્ય આરાધનાઓ નીચે મુજબ છે :• ૪ માસી, અઢી માસી, દોઢમાસી, માસક્ષમણ-૨,૧૬ ઉપર વગેરે • શ્રેણિતપ, સિદ્ધિતપ, કંઠાભરણ તપ, ચત્તારી-અઢતપ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50