________________ વિષયવિલાસી લોકો ગમે તે રીતે ભોગવિલાસ મેળવવા મથે છે. એકટરો, શ્રીમંતો વગેરેની સુખસગવડતાઓનીલાલ પીળી વાતોમેગેઝીનો ઈત્યાદિથી જાણી ખૂબ હર્ષિત થાય છે. હે જૈનો ! તમે ધર્મપ્રેમી છો. યથોલ્લાસ દર્શન ' આદિ ધર્મકરો છો. આવા કલિકાળમાં પણ બીજા ધર્મી કયો ધર્મ કરે છે તે જાણવાની તમને જિજ્ઞાસા પણ થાય છે. આ પુસ્તિકાના ત્રણ ભાગમાં અજબ ગજબની આરાધના કરતા ધોની આ સદીની સત્ય ઘટનાઓ તમને વાંચવા મળશે. જાણીને તમે યથાશક્તિ આરાધના કરવા દ્વારાઅને અનુમોદના દ્વારા આત્મહિત સાધો એ જ મનોકામના. | મેગેઝીનો, છાપા વગેરેના બહેકાવનારા. લખાણોથી દુનિયા આજે ગેરમાર્ગેઢસડાઈ રહી છે ત્યારે વૈશાખી બળબળતી બપોરે આંબાવાડિયા જેવા આ પુસ્તકના વર્તમાનના પ્રસંગો સન્માર્ગ અને સારી આત્મશાંતિ અર્પ- - : --ii i થી વારંવાર વાંચી, વંચાવી સ Servang JinShasan ) iાંતિ મેળવો એ જ સદા માટે ? 095001 gyanmandir@kobatirth.org Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org