Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 172
________________ જગશેઠ ૧૫૫ (ફરમાનની બીજી બાજુ) જે આ મહામાનવંતા રાજયના મુખ્ય આધારરૂપ છે, સલ્તનતના જેઓ વિશ્વાસપાત્ર છે, ખાનદાન કુળના છે, ઊંચા પદના છે, શક્તિશાળી છે, રાજ્ય અને ધન સંબંધી સારી વ્યવસ્થા કરી જાણે છે, જે કલમ અને તલવાર વાપરવામાં કુશળ છે, ધજાને ફરકતી રાખે છે, સારામાં સારા નિષ્પક્ષપાત વજીર છે, સલ્તનતની મુશ્કેલીમાં આધારરૂપ છે, વજીરોમાં પણ જે બહુ જ વિશ્વાસપાત્ર અને મિત્ર છે, તે મિનુદૌલા બહાદુર જાફરજંગ સિપાહસોલાર સેનાનિવેશની રૂબરૂમાં. (મહોર) મહમ્મદ ફરૂખ શાનું બાદશાહ ગાઝી ખાલા દૂલ્લાહ શેપાસાલાર ઈયાર બાવા ફિદારી કૂતબલ મુલ્ક અમિનુદ્દૌલા સૈયદ આબદ ખાં બાહાદૂર જાફરજંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186