________________
જગશેઠ
૧૫૫
(ફરમાનની બીજી બાજુ) જે આ મહામાનવંતા રાજયના મુખ્ય આધારરૂપ છે, સલ્તનતના જેઓ વિશ્વાસપાત્ર છે, ખાનદાન કુળના છે, ઊંચા પદના છે, શક્તિશાળી છે, રાજ્ય અને ધન સંબંધી સારી વ્યવસ્થા કરી જાણે છે, જે કલમ અને તલવાર વાપરવામાં કુશળ છે, ધજાને ફરકતી રાખે છે, સારામાં સારા નિષ્પક્ષપાત વજીર છે, સલ્તનતની મુશ્કેલીમાં આધારરૂપ છે, વજીરોમાં પણ જે બહુ જ વિશ્વાસપાત્ર અને મિત્ર છે, તે મિનુદૌલા બહાદુર જાફરજંગ સિપાહસોલાર સેનાનિવેશની રૂબરૂમાં.
(મહોર)
મહમ્મદ ફરૂખ શાનું બાદશાહ ગાઝી ખાલા દૂલ્લાહ શેપાસાલાર ઈયાર બાવા ફિદારી કૂતબલ મુલ્ક અમિનુદ્દૌલા સૈયદ આબદ ખાં બાહાદૂર
જાફરજંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org