________________
જશેઠ
૧૫૬
જગશેઠ મહતાબચંદનું ફરમાન
પરમેશ્વરનું નામ (લાલ શાહીમાં)
(ગોળ મહોર) ઈશ્વરનું નામ
૧૩
૧૨ પુત્ર મીરનશાહ
પુત્ર અમીર તૈમુર સાહેબ કેરાન
પુત્ર જહાનશાહ
દસ્તખત (લાલ શાહીમાં)
પુત્ર સુલતાન મહંમદ શાહ
બાદશાહ શાહઆલમ
પુત્ર
અહમદશાહ બહાદુર, પુત્ર મહંમદશાહ, મઝાહેદીન સાહેબે કેરાન, શાની બાદશાહ
ગાઝી
સુલતાન આબૂસૈયદ શાહ
૧૦
અહમ્મદશાહ બહાદુર, પુત્ર
મહંમદશાહ, આબૂલ નાસીર મઝાહેદીન સાહેબે કેરાન, શાની બાદશાહ
ગાઝી સન એક.
બાદશાહ આલમગીરી
બાદશાહ શાહજહાન
s
ઉમરશેખ શાહ
all Bh
anકે કેfe
all apc!
k
kh
k
આ શુભ અને આનંદના અવસરે આ ચિરસ્થાયી સામ્રાજ્યના જગત્માન્ય અને જગતને તાબે કરનારા ફરમાનવતી, મહતાબરાય-વિશ્વાસ અને ગૌરવના મૂળ ધનરૂપ જગતશેઠનો ખિતાબ મેળવે છે. અમારા તાબાના રાજ્યમાં દરેક હૈયાત તથા હવે પછી થનારા હાકીમો, અમલદારો તથા મુસદીઓ વગેરેએ તેમનું જગશેઠ મહતાબરાય નામ લખવું. આ બાબતમાં ખાસ કાળજી અને કોશિષ કરવી.
તારીખ ૨૧ જેલહજ્જ આ ફરમાનની પાછળની બાજુ ઢંકાઈ જવાથી વાંચી શકાતી નથી.
(મુર્શિદાબાદ-કાહિણી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org