________________
૧૫૭
જગશેઠ
માણિકદેવી
(માણિકદેવીજી રાસના આધારે) માણિકદેવીના પિતા શાહજાદપુરમાં રહેતા, તેમનું નામ પૂરણમલ્લા હતું અને ઓસવાલ વંશના હતા. તેમની પત્નીનું નામ ગુલાબબાઈ
“મધ્ય દેશ મેદિપતિ, વત્સ દેશ અતિ ચંગા રે, નગરી કોસંબી ભલી, નદી વહે જહાં ગંગા રે. ચંદનબાલિકા જહાં ભઈ સતીયાંમેં સિરદારી રે; નામ જયંતી શ્રાવિકા, મૃગાવતી સુખકારી રે. સાધુ અનાથી જિહાં હુઆ, શ્રાવક સાધ પવિત્રો રે; પદમપ્રભુ જિહાં જનમીયા, કહાં લગી કહું ચરિત્રો રે. તસ નગરી પાસે ભલો, સાહિજાદપુર સારો રે; નિકટ વહે ગંગા નદી, વસે વરન અઢારો રે. સુરપુરવરકી ઉપમા, નગર નિરૂપમ દેખો રે; વાત ચોરાસી જહાં વસે, ઉસવાલ સુવિસેખો રે. પૂરણમલ પુણ્યાત્મા, શ્રાવક પરમ સુજ્ઞાની રે; ગોત્ર બીરાંણી પરગડા, ધર્મવંત અતિ દાની રે. તસું ઘરણીવરણી સતી, ગુલોબ હુઈ તિ નામે રે; જૈન ભગતિ દોઉં આદરે, દિનદિન ચઢત પ્રણામે રે. તાસ કુખસે ઉપની સ્વર્ગલોકથી આઈ રે;
સંવત સત્તરસે તીસમે, શ્રાવણ માસ ઉદારો રે; કૃષ્ણપક્ષ એકાદશી જનમ ભયો સુવિકારો રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org