Book Title: Heersaubhagya Mahakavyam Part 02
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah

View full book text
Previous | Next

Page 6
________________ સમર્પણ જે કરુણામયી ગુરુમાતાએ મને આલ્યવયમાં ચારિત્ર આપી મને આધિ-વ્યાધિ-ઉપાધિમય સ'સારથી ઉગારી, માતાથી પણ અધિક પ્રેમ અને વાત્સલ્યનું અમૃતપાન કરાવી મને જ્ઞાનેાપાસનામાં જોડી, અનેક સ્વ-પરદનનાં શાસ્ત્રાનું અધ્યયન કરવાની અનુકૂળતા કરી આપી મારું સમ્યગ્દન નિર્દેળ કર્યું. વર્ષોપ ત જેમનાં પાવન ચરણે રહી વિવિધ તપશ્ચર્યાએ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. અનેક આન્તર-બાહ્ય ઉપદ્રવાની વચ્ચે જેએની શીતળનિશ્રાએ મને નિર્ભયતા અને નિશ્ચિતતાનાં દાન દીધાં....જેમણે મારા ચેાગક્ષેમ ખાતર અનેક કષ્ટો સહ્યાં....તે પરમપાવની ગુરુમાતા સ્વ. પૂ. સાધ્વીજી સુનન્દ્રાશ્રીજી મ. સા.ની પુનિત સ્મૃતિ કરી, તેઓના નિમલ આત્માને આ ગ્રન્થનું સમપ ણુ કરું છું. - સુલાચનાથી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 482