Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
વચગાળાના અમુક સમય દરમ્યાન તાર્કિક અને દાર્શનિક ગ્રંથોના અભ્યાસના અભાવે ઉપાધ્યાયજીના સાહિત્યનું પઠન-પાઠન વિરલ થઈ ગયું હોવા છતાં હવે તેમની કૃતિઓનો અભ્યાસ થવા પણ લાગ્યો છે. અભ્યાસીઓએ ઉપાધ્યાયજીનું સાહિત્ય અવશ્ય ચિંતન, મનન, નિદિધ્યાસન કરવા જેવું છે અને તેના દ્વારા અન્તસ્તોષ પામવા જેવો છે આટલું તો આ એક કૃતિના મર્યાદિત અભ્યાસને આધારે પણ સ્પષ્ટ જણાઈ આવે છે.
જ્ઞાનસારનું તત્ત્વદર્શન
140
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org