Book Title: Gyansaranu Tattvadarshan
Author(s): Yashovijay Upadhyay, Malti K Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________ સ્તુત્ય પ્રયત્ન માલતીબહેન શાહે લખેલ ‘જ્ઞાનસારનું તત્ત્વદર્શન” જોયું. અત્યાર સુધીમાં ઉપાધ્યાય યશોવિજયજી વિષે લખાયેલ લખાણોમાંભાત પાડે તેવું આ પુસ્તક છે. આ પુસ્તકમાં ‘જ્ઞાનસાર’ વિષે જે લખાણ છે તે બહુમુખી પ્રતિભા ધરાવતા ઉપાધ્યાય યશોવિજયજી અંગેના લખાણોમાંજુદું જ તરી આવે છે. ઉપાધ્યાય યશોવિજયજીના જીવન વિષે અને તેમના ગ્રંથો વિષે પણ આમાં જે લખાણ છે તે બહુ મૂલ્યવાન છે. લેખિકાએ જે માહિતી એકત્ર કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. આ એક સર્વગ્રાહીલખાણ છે. અમદાવાદ-૩૮૦૦૦૭. - દલસુખમાલવણિયા તા. 17-3-1999 Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org