Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 250
________________ જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫ ४४८ बज्झनिमित्तावेक्खं, कज्जं वि य कज्जमाणकालम्मि । होइ सकारणमिहरा, विवज्जयाऽभावया होज्जा ॥२११५॥ (श्री विशेषावश्यमाष्य ॥था २११३-१४-१५) ઘટ બનાવવાની જે ક્રિયા તે કર્મ છે અને તે જ ક્રિયા કારણ કહેવાય છે. કારણ કે ચેષ્ટા વિનાનો કુંભકાર પણ ઘટ બનાવી શકતો નથી. અથવા કાર્યરૂપે જે કુંભ છે તે કારણ પણ છે કારણ કે તે ઘટ ઘટોત્પાદનની બુદ્ધિનો હેતુ છે. ૨૧૧૩ અથવા પોતાના સ્વરૂપના લાભને માટે જે ભવ્ય છે, યોગ્ય છે અર્થાત્ કાર્યરૂપે થવાને શક્ય છે તે તેનું કારણ કહેવાય છે. ઘટના કારણોની સામગ્રીનું સન્નિધાન હોવા છતાં પણ કુંભાર આકાશ માટે આરંભ કરતો નથી પણ ઘટ માટે જ આરંભ કરે છે. ર૧૧૪ બાહ્યનિમિત્ત-સામગ્રીની અપેક્ષાવાળું ઘટકાર્ય પણ જ્યારે જ્યારે કરાય છે ત્યારે ત્યારે ક્રિયમાણકાલે (બુદ્ધિમાં કલ્પાયેલા રૂપે) કર્મ પણ પોતાનું કારણ બને છે અન્યથા (જો કર્મ એ કારણ ન બનતું હોય તો) વિપરીત કાર્ય થઈ જાય અથવા કાર્ય થવાનો અભાવ થઈ જાય. ll૨૧૧૫|| क्रियते का निवर्त्यते इति व्युत्पत्तेः कर्म भण्यते । कासौ क्रिया ?, कुम्भं प्रति कर्तृव्यापाररूपा, सा च कुम्भलक्षणकार्यस्य कारणमिति प्रतीतमेव । आहननु कुलाल एव कुम्भं कुर्वन्नुपलभ्यते, क्रिया तु न काचित् कुम्भकरणे व्याप्रियमाणा दृश्यते । इत्याह-इह निश्चेष्टः कुलालोऽपि यस्मान्न (घटं) साधयति-निष्पादयति, या च तस्य चेष्टा सा क्रिया इति कथं न तस्याः कम्भकारणत्वमिति । अथवा-कर्त्तः ईप्सिततमत्वात् क्रियमाणः कुम्भ एव कर्म, तर्हि कार्यमेवेदमतः कथमस्य कारणत्वं ? न हि सुतीक्ष्णमपि सूच्यग्रमात्मानमेव विध्यति । ततः कार्यं निवर्त्यस्यात्मन एव कारणमित्यनुपपन्नमेवेत्याह-स कारणं "बुद्धिहेउत्ति" स कुम्भः कारणं-हेतुः कुम्भस्य । कुतः ? प्रस्तावात्-कुम्भबुद्धिहेतुत्वात् । इदमुक्तं भवति सर्वोऽपि बुद्धौ सङ्कल्प्य कुम्भादि कार्यं करोति, इति व्यवहारः । ततो बुद्ध्यध्यवसितस्य कुम्भस्य चिकीर्षतो मृन्मयकुम्भः, (मृन्मयकुम्भस्य) तद् बुद्ध्यालम्बनतया कारणं भवत्येव । "क्रियते" इति कर्म भावी व्युत्पत्ति डोवाथी l 43 से ७२॥य ते उपाय छ તે કોણ છે? ક્રિયા તે કર્મ છે. ઘટ બનાવવાની ક્રિયા કર્તા એવા કુંભાર વડે કરાય છે માટે

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262