Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana
Author(s): Amarendravijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦૦ જાય.૩૪ વિશુદ્ધ અંતઃકરણમાં જ્ઞાનના પ્રકાશ આપેાઆપ થાય છે.૩૫ જ્ઞાન મહારથી જ મળે, એવુ આપણા ચિત્તમાં વસી ગયુ. હાવાથી, કોઈ મળે ત્યારે, એની જ્ઞાનમાં થયેલ પ્રગતિ જાણવા, આપણે પૂછીએ છીએ કે ન્યાય ભણ્યા? વ્યાકરણ કર્યું? આગમેા કેટલા વાંચ્યા ? પણ એ તે જ્ઞાનપ્રાપ્તિનાં મહિર`ગ સાધન છે. માત્ર શબ્દો, સૂત્રેા કે સિદ્ધાંતાના સોંગ્રહ એ એક વસ્તુ છે અને ચેતનામાં તે અંકુરિત થઈ પાંગરે તથા તેના ફળ સ્વરૂપ શીલપયવસાયી પ્રજ્ઞા જન્મે તે જુદી જ વસ્તુ છે. ચાગનું રહસ્ય સાધનાથી પૂલે છે; કેવળ ગ્રન્થાના અધ્યયનથી જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. ધારા કે જાણી શકાય તે અધુ' તમે જાણી લીધું. પછી પણ તમને જણાશે કે એથીય વધુ મહત્ત્વનું કાંઈક તા જાણવાનુ` હજી બાકી જ છે. વધુ જાણવાની જરૂરિયાત તમને જણાયા જ કરશે; તમે કદીય એના છેડા નહિ મેળવી શકે. શાસ્રવચનેાના અર્થ કાઢવાની શક્તિ પણ કેવળ ન્યાય-વ્યાકરણના નૈપુણ્યથી નથી પ્રાપ્ત થતી.૩૬ શાસ્ત્રના મસાધનાથી મળે છે—ભાષાજ્ઞાન અલ્પ હાય તાપણું. “ચિ'તનીય વિષયમાં દત્તચિત્ત હાય તેને તેવા એક જ પ્રકારના ઉપયોગને લીધે વસ્તુનુ વાસ્તવિક સ્વરૂપ ભાસે છે. એ જ જ્ઞાન આ યાગમાગમાં ઇષ્ટસિદ્ધિનુ મુખ્ય અંગ છે. એ જ તત્ત્વજ્ઞાન છે અને તે અસત્પ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવનારું અને છે.’૩૭ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય અને હનમેાહનીય કના ક્ષાપશમને અધીન છે; એનુ' નિમિત્ત મળતાં, શ્રુત વિના પણ, જ્ઞાન પ્રગટી નીકળે છે. તત્ત્વજિજ્ઞાસાની જેમ, સાચા જ્ઞાનીની ભક્તિબહુમાનાદિથી તેમ જ સુધાગ્ય ગુરુની સમર્પિત ભાવે ઉપાસના श्रुताभावेऽपि भावेऽस्याः ( शुश्रूषायाः ) शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्पर बोधनिबन्धनम् ॥ ૩૮ ૩૪. ૩૫. . ૩૭. શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ ૩૮. Jain Education International —યાગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૫૪. समलो न विजानीते, मोक्षमार्गं यथास्थितम् । मलक्षये पुनस्तस्य मोक्षमार्गों यथास्थितः ॥ ચત્ર તત્ર સ્થિતાવિ, ડાઢેલ પ્રજ્ઞાાતે । —ઉપમિતિભવપ્રપ’ચા કથા, પ્ર. ૮, શ્વે. ૯૦૭–૪. આ( ન્યાય-ન્યાકરણ )ના અધ્યયન પાછળ મુમુક્ષુએ સમય અને શક્તિ કેટલા ખરચવાં આવશ્યક ગણાય ? મૂળ ધ્યેયની અપેક્ષાએ શાસ્ત્ર એ પણુ સાધન છે, ભાષા—ન્યાય—માક રણનું અધ્યયન તા એ સાધનનું પણુ સાધન માત્ર છે; શાસ્ત્રવચનેને સમજવા માટે તેના ઉપયાગ છે. જિંદગીનાં અમૂલ્ય વર્ષાં કેવળ આ અધ્યયનમાં ખર્ચાઈ જાય અને સાધકજીવનમાં ઉપયાગી ખબતાનુ –સાધનાનાં અંગાનુ જ્ઞાન મેળવવા માટે પછી અવકાશ ન રહે તેા, એ સાધકજીવનની કેવી કરુણુતા ગણાય ! " तग्गयचित्तस्स तहोवओगओ तत्तभासणं होइ । एवं एस्थ पहाणं अंगं खलु इट्ठसिद्धीए ॥ एयं खु तत्तनाणं असष्यवित्तिविणिवित्तिसंजणगम् । " —યાગશતક, ગાયા ૬૫, * प्रस्तुतबुद्धिधनानां उचितान्नपानादिसम्पादनपादधावन ग्लानावस्थाप्रतिजागरणादिरूपया भक्त्या, चिन्तारत्नकामदुघादिवस्तुभ्योऽपि समधिकादुपादेयपरिणामात् ( बहुमानतः ), एतेषामेव बुद्धिमतां अद्वेषाद् (अमत्सराद् ईर्ष्यापरिहारलक्षणात् ), प्रशंसातव बुद्धिर्जायते । "" —ઉપદેશપદ, ટીગ્રા ગાયા ૧૬૨. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20