Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana
Author(s): Amarendravijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 10
________________ ૯૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ મહાત્સવ ગ્રંથ આવતી જાયપ, એટલું જ નહિ, પણ પેાતાના મતથી તદ્દન વિરોધી જણાતી વિચારધારાને પણ તે સહી શકે એવી ક્ષમતા-પરમતસહિષ્ણુતા( tolerance)ના ગુણ તેનામાં વિકસતા જાય છે.૨૬ ક્રમશઃ જીવનનાં અન્ય દ્વન્દ્વોમાં પણ એ ઉત્તરોત્તર અધિક સમત્વ કેળવતા આગળ વધે છે. પરિણામે, એના ચિત્તમાં પ્રસન્નતા, શાન્તિ, સ્વસ્થતા સહજપણું રેલાતાં રહે છે. મનેાગ્રુતિની બીજી કક્ષા વટાવી ગયા પછી નિશ્ચય-રત્નત્રયમાં પ્રવેશ મળે. વ્યવહાર અને નિશ્ચય રત્નત્રયી નવ તત્ત્વ, ષડ્ દ્રવ્ય આદિ શ્રી જિનેશ્વરદેવ(અર્થાત્ પૂર્ણજ્ઞાની)કથિત ભાવેાને સારી રીતે જાણીને તેનું શ્રદ્ધાન અને તે મુજબ યથાશક્તિ સયમ, વ્રત આદિનું આચરણ એ છે વ્યવહાર-રત્નત્રયી અથવા ભેદરત્નત્રયી. પરપદાર્થોની ચિંતા છોડીને પેાતાના આત્માનું જ શ્રદ્ધાન, તેના સ્વરૂપનું જ્ઞાન અને ચિત્તને અન્ય વિકલ્પાથી રહિત કરી સ્વરૂપમાં જોડી, ત્યાં લીન કરવું તે છે નિશ્ચય-રત્નત્રયી૧૭ અર્થાત્ અભેદ્યરત્નત્રયી. ચિત્ત ઇન્દ્રિયા, વિષયા અને ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલુ રહે છે. તેમાંથી ખેંચીને તેને આત્મા સાથે જોડવાના અભ્યાસ એ જ પારમાર્થિક ભેગ છે. વ્યવહાર નિશ્ચય સુધી લઈ જવા માટે છે.૨૮ વ્યવહાર-રત્નત્રય કારણ છે, નિશ્ચય-રત્નત્રય કાર્ય છે. જેનાથી કાર્ય ન થાય તે કારણ તરીકે ગણના પામે નહિ. શ્રુત કેટલુ' મેળવવું આવશ્યક છે?—એ કાયડાના ઉકેલ આમાંથી મળી રહે છે. આત રૌદ્ર · ધ્યાન ટાળી શકાય અને ધ-શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરી શકાય એટલુ' શ્રુત સાધકની પ્રાથમિક જરૂરિયાત મનાઈ છે.૨૯ મુનિના એક મનારથ એ હેાય કે “ કયારે હુ' શ્રુતસાગરના પાર પામું. ” પણ સમગ્ર શ્રુતસાગરને પાર પામવા કેટલાને શકય હેાય ? સમય, શક્તિ અને સચાગાની મર્યાદા એ મનોરથની સિદ્ધિની આડે નડતી હાય છે. તેથી સાધકને માટે કાયડા એ રહે છે કે કેટલું અને શું ભણવું ? આ મૂંઝવણુના ઉકેલ માટે શાસ્ત્ર સાધકને શુ' અને કેટલું ભણવુ`? –એ ન કહેતાં આતરાષ્ટ્ર ધ્યાન નિવારી ધ-શુકલ ધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકાય એટલું ૫. જ્ઞાનગભિ ત વૈરાગ્યનાં લક્ષણેામાંનુ એક આ છે : ૨૬. ૨૭. ૨૮. ૨૯. Jain Education International . ચેષ્ટાવક્ષ્ય વૃત્તાન્ત, મૂળાધરોષમાં । કલાર્: સમુળાભ્યાસ, ૩.સ્થત્યેવ ધનાગૅને ૫ ' —અધ્યાત્મસાર, અધિકાર ૬, શ્લાક ૪૧ (૧) માä ચઢે નાયાતં, ન તદ્દા જ્ઞાનમતા । --- એજન, અધિકાર ૬, શ્લોક ૩૭, (ર) જીએ ઉપાધ્યાય શ્રી યશાવિજયજી મહારાજકૃત અધ્યાત્માપનિષદ, શાસ્ત્રયાગ શુદ્ધિ, શ્લાક ૭૦-૭૧. आत्मissterयेव यच्छुद्धं, जानात्यात्मानमात्मना । सेयं रत्नत्रये ज्ञप्ति - हच्याचारिकता मुनेः ॥ —જ્ઞાનસાર, ૧૩ મું મૌનાષ્ટક, શ્લાક ૨. व्यवहारोऽपि गुणकृद् भावोपष्टंभतो भवेत् । सर्वथा भावहीनस्तु स झेयो भववृद्धिकृत् ॥ વૈરાગ્યક પલતા, સ્તખક ૯, શ્લાક ૧૦૧૮, ઉપદેશપદ, ટીકા, ગાથા ૮૯૭. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20