Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana
Author(s): Amarendravijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 15
________________ મુ. શ્રી અમરેન્દ્રવિજયજી ! જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા આપણી સાધનાનું લક્ષ્ય આમ ક્રમશઃ સાધના કરતાં કરતાં આત્મતત્ત્વનાં અપરાક્ષ દર્શન-સમાપત્તિ૪૩ સુધી પહેાંચવુ' એ આપણી વર્તમાન ભૂમિકાનું લક્ષ્ય અનવું જોઈએ. હા, એ માટે આપણા “ અહુ` ''ને—આપણું કકૃત વ્યક્તિત્વ, જેને મહિષ પત’જલિ ‘ અસ્મિતા' કહે છે તેને—એગાળતાં રહેવુ જોઈ એ. કકૃત ભાવામાં ‘હું’ બુદ્ધિ થવી એ મેહની જડ છે; એને અધીન જ મેાહની આખી માજી નભે છે.૪૪ કકૃત જે અવસ્થાઓ છે, તેમાં ‘હું' બુદ્ધિ ન થવી એ જાગૃતિ માગે છે. સ્વાનુભવ વિના નિત્યના જીવનવ્યવહારમાં આવી જાગૃતિને ટકાવી રાખવી એ કપરું કાય છે. કેવળ બૌદ્ધિક પ્રતીતિથી દેહાત્મબુદ્ધિ ટળવી અસંભવપ્રાયઃ છે. એને માટે નિર્વિકલ્પ અવસ્થામાં આત્માનુભવ મેળવવા રહ્યો. જેમ શિલ્પી પાતે ધારે તે ટાંકણું ઉપાડી શકે છે અને પેાતાની ઇચ્છાનુસાર તેના ઉપયાગ કરી પછી ઇચ્છે ત્યારે તેને ખાજુએ મૂકી શકે છે, તેમ મુમુક્ષુ પેાતાના મનરૂપી સાધનના પાતે ધારે ત્યારે અને તેટલે વખત ઉપયાગ કરી શકે અને ઇચ્છે ત્યારે એને માજુએ મૂકી શકે એવી સ્થિતિ હોવી જોઈ એ. એમાં જ્યારે એ પૂર્ણ સફળ થાય અને મનને તદ્દન સ્થગિત-શાંત કરી દે—ભલે એવી સ્થિતિ ક્ષણભર જેટલી હાય—ત્યારે સ્વાનુભૂતિજન્ય આત્મજ્ઞાન એને લાધે, ૧૦૩ શુષ્ક જ્ઞાન તે વિના, “ હું આત્મા....શુદ્ધ, બુદ્ધ, નિરંજન શું” એવી વાતે માત્ર પેાપટપાઠ છે.૪પ એની સ્થિતિ હાટલના વેઈટર (પરસણિયા) જેવી છે. કાઈ અદ્યતન ઢખની હૉટલમાં યેાજાયેલ પાટીમાં, કડક ઇસ્રીબંધ, ઊજળાં દૂધ જેવાં વસ્ત્રોમાં સજ્જ વેઈટરો ’ દૂધપાક પીરસી રહ્યા હાય કે મધુર સેાડમવાળી વિવિધ વાનગીઓની રકાખીએ (dishes) લઈ ને દોડાદોડ કરતા હાય તે જોઈ અબૂઝ ભિખારીને એમની સ્થિતિ ધૃહણીય–ઇચ્છવા યોગ્યલાગે, પણ એમના અંતરમાં ડોકિયુ' કરી શકનાર, પાટીમાં દૂધપાકના આસ્વાદ માણુતા, —યાગદષ્ટિસમુચ્ચય, ટીકા, શ્લાક ૬૪. ૪૩. समापतिर्ध्यानतः स्पर्शना । ૪૪. ૪૫. Jain Education International ये कर्मकृता भावा: परमार्थनयेन चात्मनो भिन्नाः । तत्रात्माऽऽत्माभिनिवेशोऽहङ्कारोऽहं यथा नृपतिः ॥ useमानौ सेनान्यौ तौ च तत्सुतौ । यदायत्तः सुदुर्भेदो मोहव्यूहः प्रवर्तते ॥ — તત્ત્વાનુશાસન, અધ્યાય ૧, શ્લોક ૧૫, ૧૩, (१) जौं लौं मन थिर होत नहीं छीन, जिम पीपरको पान; वेद भन्यो पण शठ ( मूर्ख), पोथी थोथी जाण रे. घटमें प्रगट भयो नहीं, जौं लौं अनुभवज्ञान. (૨) અવયવ સવિત સુંદર હાયે હું, ગ્રંથજ્ઞાન અનુભવ વિષ્ણુ તેહવુ, નાકે દીસે ચા; શુક્ર ત્સ્યિ મુખપાઠો રે. For Private & Personal Use Only —ચિટ્ટાન જી મહારાજ. —ઉપાધ્યાય યશવિજયજી મહારાજ, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20