Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana
Author(s): Amarendravijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 17
________________ . શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા ૧૫ છે; એટલે વિચાર શાંત થાય ત્યારે જ અનુભવ મળે.૫ર મનની ઉપશાંત અવસ્થા કે તેને નાશ એ ઉન્મની અવસ્થા છે. અને ઉન્મની અવસ્થામાં અનુભવ મળે છે. માટે આત્મજ્ઞાનની–અનુભવની પ્રાપ્તિ ઇછતા મુમુક્ષુએ પ્રથમ ચંચળ ચિત્તને પિતાની ઈચ્છાનુસાર પ્રવર્તાવવાનું સામર્થ્ય મેળવવું રહ્યું પછી એકાગ્ર બનેલ એ ચિત્તને આત્મવિચારમાં જેડી એને નાશ કરે જોઈએ.૫૩ મેહનાશને આ અમેઘ ઉપાય છે.૫૪ શું વર્તમાન કાળે આત્માનુભવ મેળવી શકાય? અને સ્વાનુભૂતિ આ જીવનમાં ન જ મળે એવું નથી; આપણા નિકટના કાળમાં થઈ ગયેલ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી માનવિજયજી વાચક, મહાયોગી આનંદઘનજી અને ચિદાનંદજી મહારાજે પિતાને અનુભવ પ્રાપ્ત થયાના સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે – - (૧) “મારે તે ગુરુચરણ પસા, અનુભવ દિલમાં પેઠે; ઋહિં વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમ રતિ હુઈ બેઠો રે.. "પપ –ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩ (૨) “અજિત જિનેસર ચરણની સેવા હેવાએ હું હળીઓ; કહીએ અચાને પણ અનુભવ-રસને ટાણે મીલીયે. પર. (૧) નારિસ્થવિસ્તરતુચવાનુમો રા. –અધ્યાત્મપનિષદ્, જ્ઞાનેગ, શ્લોક ૨૪. (२) नष्टे मनास समन्तात्, सकले विलयं च सर्वतो याते । निष्कलमुदेति तत्त्वं, निर्वातस्थायि दीप इव ॥ टीका-नष्टे भस्मछन्नाग्निवत्समन्ततस्तिरोहिते मनसि । तथा सह कलाभिश्चि तास्मृत्यादिरूपाभितते यत्तत्सकलं तस्मिन् जलप्रवाहालावितवहनिवद्विलयं क्षयमुपगते सति तत्वमात्मज्ञानरूपं निष्कलं કર્મઠાવિનિમ્મુ તિ –યોગશાસ્ત્ર સટીક, પ્રસ્તાવ ૧૨, લેક ૩૬. ૫૩. “ विक्षिप्ताच्चेतसः स्वाभाविकाद्यातायातं चित्तमभ्यस्येत् , ततोऽपि विश्लिष्टं, ततोऽपि च सुलीनं, एवं पुनःपुनरभ्यासान्निरालम्बं ध्यानं भवेत् । ततः समरसभावप्राप्तेः परमानन्दमनुभवति ।" –ોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લેક ૫, ટીકા. (ચિત્તની વિક્ષિપ્તાદિ અવસ્થાઓનું વર્ણન લેક ૩-૫ માં કર્યું છે.) ૫૪. (૧) શારંવૈપાર્થ, ચા ન ક્રિવિચિન્તા ! अनुपनतेन्धनवहूनिवदुपशान्तं स्यात्तदा चेतः ॥ शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति ॥ –અધ્યાત્મસાર, અનુભવાધિકાર, બ્લેક ૧૭, ૧૯ (૨) જીવઘાવિયા સોનિયપત્ર(અ) મન:સંતા ગમનલ્ટ ટે નરથતિ સર્વગ્રાળ છે –ગશાસ્ત્ર, પ્ર. ૧૨ કલેક ૪૦. ૫૫. (૧) “જિનગુણુ ચંદ કિરનસુ:ઉમ, સહજ સમુદ્ર અથાગ; થાતા ય ભયે દાઉ એકહ, મીટ ભેદ કે ભાગ.” –ઉપાધ્યાય યશોવિજયજીઃ ચન્દ્રભજિનસ્તવન. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20