Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana
Author(s): Amarendravijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 18
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રભુની મહેર તે રસ ચાખે, અંતરંગ સુખ પામ્યો; માનવિજય વાચક ઈમ જપે, હુ મુજ મન કામે.” – અજિતનાથ જિનરતવન (ઉપાધ્યાય શ્રી માનવિજયજીકૃત વીસી) “ અવધુ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી... અનુભવરસમેં રેગ ન શગા, લકવાદ સબ મેટા; કેવળ અચલ અનાદિ શિવશંકર ભેટા. અવધુ૩ વર્ષાબુંદ સમુદ્ર સમાની, ખબર ન પા કોઈ આનંદઘન વહૈ તિસભાવે, અલખ કહાવે ઈ. અવધુ ૪ -આનંદધનજી મહારાજ, અનુભવ તિ જગી છે એ અમારે છે, અનુભવ તિ જગી છે. –ચિદાનંદ બહેતરી, પદ ૫૫. આજે પણ એવી વિરલ વ્યક્તિઓ નહિ હોય એમ નહિ, એમને પારખવાની દષ્ટિ જોઈએ. જે એમણે મેળવ્યું તે આપણે પણ મેળવી શકીએ છીએ; જરૂર છે એ માટેના રોગ્ય દિશાના પુરુષાર્થની. સાધના અને પ્રેરણા પ્રથમ તે નિધાન આપણી પાસે જ પડયું છે, એનું ભાન થવું જોઈએ. અને પછી એના સાધનનું જ્ઞાન મેળવી એની સાધનામાં લાગી જવું જોઈએ. સાધન છે સ્થિરતા. સ્વાનુભવ માટે પ્રગાઢ શાંતિમાં સ્થિત થવું જોઈએ. પાત્રની સ્થિરતા વિના તેની અંદરની વસ્તુ સ્થિર ન થઈ શકે, માટે આત્મદ્રવ્યની સ્થિરતા આવે તે પહેલાં શરીર અને મન સ્થિર થયેલાં હોવાં જરૂરી છે. તેથી મનરોધને અભ્યાસ આવશ્યક થઈ પડે છે. સ્વાનુભૂતિ અને સમયકત્વ સંકળાયેલાં છે.૫૭ (૨) ગુરુપ્રસાદ આતિમરતિ પાઈ, તમે મન ભયે લીન; ચિદાનંદધન અબ હુઈ બેઠે, કાહુકે નહિ આધિન. ૧ ઘટ પ્રગટી સવિ સંપદા હે. ઈન્દ્રાણું સમતા પવિ ધીરજ, જસ ઘટ જ્ઞાન વિમાન; જબ સમાધિ–નંદનવનમેં ખેલે, તબ હમ ઇન્દ્ર સમાન. ૨ ચિંતામણિ સુરતરુ સુરધેનુ, કામકલશ ભયે પાસ; અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ નિરખે, આપમેં આપ વિલાસ. ૧૨ વાચક જસવિજયે ઈમ દાખી, આતમ સાખિ સહિ; ભાખી સદ્દગુરુ અનુભવ ચાખી, રાખીયે કરી ધનવૃદ્ધિ. ૧૫ वत्स! कि चञ्चलस्वान्तो भ्रान्त्वा भान्वा विषीदसि । નિધિ સ્વનિ ધોવેવ સ્થિરતા ચિષ્યતિ || -જ્ઞાનસાર, સ્થિરતાઅષ્ટક, કલેક ૧. ૫૭. (૧) સમતિ દ્વારા ગભારે સિતાં છે, ભૂંગળ ભાંગી આ કષાયની છે, મિથ્યાત્વમેહની સાંકળ સાથ રે; બાર ઊધાથી શમસંગનાં જી, અનભવ ભવને પેઠે નાથ રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20