Book Title: Gujaratima Sanskrit Bhashanu Vyakaran Author(s): Shivlal Nemchand Shah Publisher: Hemchandracharya Jain Gyanmandir View full book textPage 6
________________ ઋ = " સંસ્કૃત અભ્યાસ ક્રમ અંગે-- ૧ હૈમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમા " ૨ , મધ્યમાં ઉતમા ૪ સિદ્ધહેમ સારાંશ અનુવાદ પ્રક્રિયા અથવા સસૂત્ર નિયમાવલિ - ૫ સિદ્ધહેમ સારાંશ અનુવાદ વિવરણુ–સસૂત્ર વિષયવાર પ્રકરણ ૬ તદન્તર્ગત, અ૫ દષ્ટાન્તપેત સિદ્ધહેમ સારાંશ સંસ્કૃત વ્યાકરણ છ હૈમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમ માર્ગદર્શિકા | માર્ગદર્શિકાઓની ૮ : મધ્યમા , ' રચનાઓ, પ્રવેશિકાઓ ૯ ,, ઉત્તમ , સાથે જ કરેલી છે. આ ક્રમે નવ નવ રચનાઓ કરી કૃતજનના કરકમળમાં મુકુ છું. અનુક્રમે ત્રણ પ્રવેશિકાઓને અભ્યાસ કરે. પછી સસૂત્ર નિયમાવલિ જેવી, સાથે સૂત્રો સમજવાં. પછી સિદ્ધહેમ સારાંશ અનુવાદ વિવરણ સમૂત્ર વિષયવાર પ્રકરણ, અમે જેવું અને સૂવો સમજવાં. ત્યારબાદ અલ્પ દષ્ટાન્તપત સિદ્ધહેમ સારાંશ સંસ્કૃત વ્યાકરણ કંઠસ્થ કરવું. પ્રથમ મધ્યમ અને ઉત્તમાની માર્ગદર્શિકાઓ છે, તેમાં પણ ઘણું સમજાવ્યું છે, તેનું પણ અવસરે વાંચન કરી લેવું. આ ક્રમે અભ્યાસ કરવાથી અને કરાવવાથી વ્યાકરણને સારભાગ તયાર થઈ જશે, પછી વિશેષ જિજ્ઞાસુએ સિદ્ધહેમ વ્યાકરણનું વાંચન કરવું, જેથી સંપૂર્ણ વ્યાકરણને અભ્યાસ અનાયાસે અલ્પ સમયમાં થઈ જશે. સિદ્ધહેમના અભ્યાસમાં ક્રમિક પ્રગતિ કરાવવા માટે આ ઉપર મુજબના ક્રમે રચનાઓ કરેલી છે, એમાં જેનાથી જેટલું થાય તેટલું કરવું. આ ક્રમે સંસ્કૃતનો અભ્યાસ કરવાથી અને કરાવાથી થોડા સમયમાં અ૯૫ અયાસે સારું સંસ્કૃત ભાષા જ્ઞાન થશે, સિદ્ધહેમ અને સંસ્કૃતના અધ્યાપકે સારા પ્રમાણમાં તૈયાર થશે, સિદ્ધહેમનો અને સંસ્કૃતને અભ્યાસ સારા પ્રમાણમાં વધશે ઉત્તમ સંસ્કૃત સાહિત્યના સ્વાધ્યાયને સારે લાભ પ્રાપ્ત થશે. પરિણામે માર્ગાનુસારિતા દ્વારા જ શિવપદ પ્રાપ્ત કરશે. (અનુસંધાન પેઈજ ૧૯) શિવલાલ નેમચંદ શાહPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 506