Book Title: Gujaratima Sanskrit Bhashanu Vyakaran Author(s): Shivlal Nemchand Shah Publisher: Hemchandracharya Jain Gyanmandir View full book textPage 5
________________ આ એક જ પ્રજમાં બધા વિષયો સારાંશ રૂપે અભ્યાસને મળી રહેશે. અને તે તે વિષયોને ટૂંકમાં કંઠસ્થ કરવા માટે તે તે પ્રકરણના નિયમોના સુત્રોને એક સામટા બેચાર ઉદાહરણ સાથે જુદા તારવીને પણ મૂકવામાં આવી છે, તેથી અભ્યાસીને વ્યાકરણને થોડા સમયમાં અભ્યાસ કરવામાં આ ગ્રન્થ એક મહત્વને ગણાશે. પ્રત્યેક પ્રકરણમાં વિષયના વિભાગ દર્શક આવી રેખા મૂકી વિષયના વિભાગ પાડવામાં આવ્યા છે, તેથી વિભાગ વાર તે તે વિષ તારવી શકાશે, જેથી વિદ્યાર્થિને વિષયેની સ્પષ્ટતા અને પરિપક્વતા વધુ થશે, તેમજ વિષયાનુક્રમ અને વિશેષ વિષયાનુક્રમ આપેલ છે, તે જોવાથી વિષ અને નિયમોનું પૃથક્કરણ થશે. આ રીતે સંસ્કૃત ભાષાના અભ્યાસને પુષ્ટ કરવામાં, સંસ્કૃત વ્યાકરણને ગુજરાતી ભાષામાં ગુંથવામાં આવ્યું છે. અને સંસ્કૃત ભાષાના અભ્યાસીઓના કર કમળમાં મૂકવામાં આવ્યું છે, તેને ઉપએગ કરી, આ પ્રયત્નને સંસ્કૃતના અભ્યાસીઓ અને સંસ્કૃતજ્ઞ અધ્યાપકે સંપૂર્ણ સફળ બનાવશે, એવી મને દઢ શ્રદ્ધા છે. છેલ્લું પુફ પ. રતિભાઈ ચિમનલાલ દેશીએ જોયું છે. પ્રશાન્ત વિદુષી સાધ્વીજી પાતાશ્રીજી મ. ના શિષ્યા સાધ્વીજી જયવર્ધના શ્રી મ–લઘુત્તિને અભ્યાસ કરતા હતા, તેઓએ ચાર અધ્યાય સુધીની નિયમોની કેપી કરી છે. સુશ્રાવક વકીલ રતિભાઈ અમૃતલાલ અભ્યાસીઓને પુસ્તકો રવાના કરે છે. શ્રી રસિકભાઈ તથા કેશવલાલ ભંડારમાંથી પુસ્તકે તરત કાઢી આપે છે. પ્રકાશનમાં સુજ્ઞ મહાનુભાવોએ સુંદર સહકાર આપ્યો છે. વળી મા પ્રવેશિકારાને અયન, પૂ. પાદ આચાર્ય ભગવતો આદિ મુનિવરોએ તથા પૂ. સાધ્વીજી મહારાજેએ તથા પંડિતાએ અધ્યાપકોએ અને અતુઓએ સરળ બનાવ્યો છે. આ અવસરે તેઓ દરેકને કૃતાણા અતિવમાં લાવું છું. પાટણ ૨૦ પેન્ડ થાવ પ્રતિષ વિશાલ મચલ શાહPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 506