Book Title: Granthyugal Author(s): Bramhachari Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 3
________________ અર્પણ-પત્રિકા (હરિગીત) કળિકાળ દાવાનલ વિષે જીવે બળે ત્રિતાપથી, ત્યાં રાજચંદ્ર સુધાસિંધુ-શીકરે શાંતિ થતી મુનિવર મહા આ પ્રભુજીના ચરણકમળે શિર ધરી, આત્મહિત નિજ સાધવાને દૃષ્ટિ સન્મુખ આદરી. ૧ (હો) અપણ હો ગુરુરાજને, શ્રમથી જે જે સાધ્ય; સહજ સ્વરૂપે જે વસે, પરમ ગુરુ મહાભાગ્ય. ૨ | (સોરઠા) સદ્દગુરૂ-ચરણે ભેટ, અપમતિ આ શું ધરે ? મન વાણું ને દેહ, અપ ગુરુ-શરણું ગ્રહું. ૩ પંકજ-કળી–વિકાસ, થાતે રવિષય-સ્પર્શથી, ગુરુરવિપદ પ્રકાશ, અંતર નયન ઉઘાડશે. ૪ મુક્તભાવ પિલાય, ગુરુના ચરણ ઉપાસતાં, સન્મુખ વૃત્તિ થાય, આંતર બળ બમણું વધે. ૫ મિથ્યા-મતની જાળ, તેમાં દોડ્યો હું જ, સાદ દઈ કરુણાળ, ભાવ્યો પ્રાતઃ સુધી. ૬ ગુરુ ઉપકાર અનેક, વિસાયં નહિ વીસરે, આ ભવમાં તું એક, પરમ ઉપકારી મળે. ૭ ઊગે પૂર્વે ભાણુ, તારલિયા ઝાંખા પડ્યા, તુજ ઉપકાર સમાન, જગમાં બીજે ના જડે. ૮ મુનિ–જન–માનસ હંસ, ક્ષીર નીર જુદાં કરે, એમને કંઈ અંશ, દીનદાસ આ યાચતા. ૯ ૧ છાંટ મૃતભા દ થાય, લ્યો હું ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 372