Book Title: Ganit Chamatkar Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Pragna Prakashan Mandir View full book textPage 7
________________ શકે છે, પણ તેથી અધિક વસ્તુ યાદ રાખવાને પ્રસંગ આવે તે સ્લેટ–પેન કે કાગળ-પેન્સિલ જેવાં સાધનેને. ઉપયોગ કરે છે. આથી તેને એકી સાથે સે જુદી જુદી બાબતે પર ધ્યાન આપી યાદ રાખવાની ક્રિયા ઘણી આશ્ચર્યકારી લાગે છે અને “આ કેવી રીતે બનતું હશે? એવી સહજ જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે, પરંતુ નિયમ વિના કેઈ વસ્તુ નિષ્પન્ન થતી નથી, એટલે આમાં ચેકકસ મને વૈજ્ઞાનિક સિદ્ધતિને જ આશ્રય લેવાય છે. હું અન્ય શબ્દોમાં કહું તે શતાવધાન એ એક પ્રકારની મનગની જ પ્રક્રિયા છે; પરંતુ આ પ્રક્રિયા કેણે શરૂ કરી? ક્યારે શરૂ કરી? તેની પ્રાચીન પદ્ધતિ. કેવી હતી? વગેરે પ્રશ્નોને ઉત્તર આપવાનું શક્ય નથી, આમ છતાં તે ઘણા પ્રાચીનકાળથી ભારતવર્ષમાં પ્રચલિત હતી અને ગુરુપરંપરા દ્વારા ઉતરી આવી છે, એટલું નિશ્ચિત. પ્રાચીન કાળમાં આ શક્તિ ધરાવનાર વિદ્વાને મોટા ભાગે કઈ મંત્ર-તંત્રની સાધનાથી અથવા પૂર્વજન્મના સંસ્કારથી માત્ર અવધાનશક્તિ ધારણ કરતા હતા. તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિએ અમુક વિષયમાં અમુક સંખ્યામાં અવધાન કરવા, આવી પદ્ધતિ તેમની પાસે ન હતી. મધ્યકાલમાં આ વિદ્યા વિકસિત થઈ અને રાજદરબારમાં કે પંડિતની સભામાં શબ્દ-સૂત્ર-કાવ્યરચનાદિને અનુલક્ષીને શતાવધાનના પ્રયોગ કરી વિદ્વાને શતાવધાનીનું માનવંતુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 210